અનૈતિક સંબંધનો આવો બનાવ નહિ જોયો હોઈ! ભણયાએ મામી સાથે બાંધ્યો સંબંધ પછી જે કર્યું તેણે હેવાનિયતની હદો પાર કરી…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં હત્યા ને લાગતા બનાવો માં સતત વધારો થઇ રહ્યો છે હત્યાના આવા બનાવો પ્રેમ સંબંધ કે અંગત અદાવત અથવાતો ચોરી કે લૂટના ઈરાદે કરવામાં આવે છે. જયારે ઘણી વખત અનૈતિક સંબંધ કે ઘર કંકાસ ના કારણે પણ હત્યા ના બનાવો સામે આવે છે તેવામાં ફરી એક વખત હત્યા નો આવોજ ક્રૂર બનાવ સામે આવ્યો છે જેના કારણે ફરી એક વખત માણસાઈ પર કલંક લાગ્યો છે અને સંબંધો પર ડાઘ લાગ્યા છે.
કે જ્યાં એક ભાણિયાએ જ મામી સાથે અનૈતિક સંબંધ બાંધી તેને ગર્ભાતી બનાવી જે બાદ હત્યા કરી નાખી હતી. આ ઘટના અંગે વિગતો આ મુજબ છે. મળતી માહિતી અનુસાર ૨૨ માર્ચના રોજ પોલીસ ને સુરતના ઉધના રેલ્વે યાર્ડ પાસે ના એક ટ્રક પાસે મહિલાનો મૃત દેહ મળ્યો હતો તપાસ માં મહિલા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું જે બાદ આ મહિલા કોણ છે અને શા માટે તેની હત્યા થઇ ઉપરાંત કોણે આ હત્યા કરી તેને લઈને પોલીસ તપાસ કરતી હતી.
તેવામાં એક બાળકી કેજે મહીધપુરા પોલીસ મથક ની સીમા માંથી નિરાધાર મળી આવી હતી જેને આરોપી છોડી ગયો હતો જે બાદ પોલીસે વધુ તપાસ કરી આખરે આરોપીને પકડી પડ્યો આ આરોપી મૃતક મહિલા નો ભાણિયો હતો કે જેનું નામ લાલુ કુમાર અજય કુમાર બિંદ હતું કે જે હત્યા કરી બિહાર ભાગી ગયો હતો ત્યાંથી પોલીસે તેને પકડી પડ્યો હતો. જે બાદ પૂછતાછ માં લાલુએ જણાવ્યું કે મૃતક મહિલા તેની મામી છે કે જેની સાથે તેના અનૈતિક સંબંધ હતા અને આજ સંબંધો ના કારણે તેની મામી ગર્ભવતી થઇ હતી જે બાદ સમાજના ડરથી મહિલા ની હત્યા કરી ફેકી દીધી.