Entertainment

જ્યારે રસ્તા પર હોટ અંદાજમાં નીકળી ઉર્વશી રૌતેલા લોકો જોતાં રહી ગયા જુઓ વિડીયોમાં અંતે જે કર્યું

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં બોલીવુડ સ્ટાર અનેક જાહેર જગ્યા એ પ્રમોસ્શન માટે આવતા જોવા મળે છે જેમની એક ઝલક મેળવવા માટે ફેન્સ ઉત્સુક રહે છે. જ્યારે પણ કોઈ સેલિબ્રિટી જાહેરમાં દેખાય કે તરત જ ફેન્સ અને મીડિયા એકઠા થઈ જાય છે જોકે આવા સમયે આ સ્ટાર્સ પણ ઘણા જ સુંદર પોઝ આપી ને ફેન્સ નું દિલ જીતી લે છે.

હાલમાં આવો જ એક વિડીયો ઉર્વશી રૌતેલા નો પણ વાયરલ થઈ રહ્યો છે આપણે સૌ જાણીએ છિએ કે ઉર્વશીએ પોતાની અદાકારી અને પોતાની સુંદરતા અને આગવા લુક ના કારણે લોકો માં પોતાની ખાસ ઓળખ બનાવી છે. તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે ઉર્વશી રૌતેલા દેશ વિદેશ માં ઘણી મોટી લોક ચાહના ધરાવે છે.

જો વાત વાયરલ વિડીયો અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમાં ઉર્વશી રૌતેલા ગુલાબી બોડીકોન ઘૂંટણ-લંબાઈના ડ્રેસ પર ઘેરા ગુલાબી શર્ટ પહેરીને, તે એકદમ ગ્લેમરસ લાગે છે. આ સાથે તેણે ગોલ્ડન ઈયરિંગ્સ અને જ્વેલરી પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. જણાવી દઈએ કે વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્વશી રૌતેલા રસ્તાની વચ્ચે મીડિયા સાથે વાત કરતા જોવા મળે છે. અને અદભૂત પોઝ પણ આપે છે, અને સફરમાં ફ્લાઇંગ કિસ આપી હતી છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *