જામનગર યુવાનોએ માજા મૂકી શરીર સુખમા પોરવાયેલા યુગલ જાહેરમાં જ કરવા લાગ્યા ગંદી હરકત વિડીયો વાયરલ
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં પ્રેમ શબ્દોનો ઘણો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે હાલમા પ્રેમ ને ભાવાત્મક લાગણી કરતા વિશેસ શારીરિક બાબત બનાવી દેવામાં આવી છે જેમાં અમુક જ યુગલો પ્રેમ એટલે શરીર સુખ એવોજ વિચાર કરે છે. જેના કારણે આવા યુગલો ઘણી વખત જાહેરમાં જ એવી હરકત કરી નાખે છે જેના કારણે આસપાસ ના લોકો લજ્જાઇ જાય છે.
આવી ઘટના સમાજ માટે સારી બાબત નથી. હાલમાં આવોજ એક વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે પણ વિચલીત થઈ જાસો કે કઈ રીતે એક યુગલ જાહેરમાં જ એવી હરકત કરી નાખે છે કે જે ઘણી જ અશોભનીય હોઈ છે આ કારણે હવે સમાજ માં સુરક્ષા અને સંસ્કાર ને લઈને પણ વાતો થવા લાગી છે.
જણાવી દઈએ કે આ ઘટના જામનગર ની છે આપણે સૌ જાણીએ છિએ કે જામનગર માં અને શિવાલય અને ધાર્મિક સ્થળો આવેલા છે જેથી જામનગર ને ધાર્મિક નગરી કહેવાય છે લોકો જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટી કાશી તરીકે ઓળખે છે પરંતુ હાલમાં જે રીતે જામનગર માં અભદ્ર બનાવો સામે આવ્યા છે તેના કારણે સવાલો ઉઠી રહ્યા છે.
જાણાવિ દઈએ કે અગાઉ પણ એક આધેડ નો વિડીયો વાયરલ થયો હતો કે જ્યાં તે એક સગિરા ને ફસાવી શારિરિક અડપલા કરતો હતો તેવામાં ફરી એક આવોજ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં બંધ દુકાનો નો લાભ લઈને એક કપલ અશોભનીય વસ્તુઓ કરે છે.
જણાવી દઈએ કે આ ઘટના જામનગરના ચાંદીબજાર ની છે અહીં અમુક વિસ્તાર એવા છે કે જ્યાં રવિવારે ઉપરાંત રાત્રિ ના સમયે મુખ્ય બજાર સિવાય અન્ય વિસ્તાર એકદમ સુમસામ થઈ છે જેનો લાભ ઉઠાવતા એક યુગલ આવાજ વિસ્તાર ના એક બુગદામાં આવ્યો અને ત્યાં રહેલા કેમેરા અંગે જાણ ના રહેતા કેમેરા સામે જ આપત્તિજનક વર્તન કરવા લાગ્યો. જોકે હજુ સુધી આ કપલ વિશે માહિતી મળી નથી વિસ્તાર માં અનેક ઘર પણ છે વિડીયો જાહેર થયા બાદ અહીં રહેતા લોકો અને અહીંના વેપારીઓ માં રોષ છે અને સુરક્ષા અંગે વાતો થઈ રહી છે.