ગુજરાતમા જોવા મળેલ અગ્નિ ગોળા બાદ મોટો અહેવાલ માનવ જીવન પર ખતરો! આકાશ માંથી થઈ રહ્યો છે હુમલો

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આકાશ હંમેશા વ્યક્તિ માટે રસ અને ચર્ચાનો વિષય રહ્યો છે તેમાં જોવા મળતા અલગ અલગ પદાર્થો લોકોની રૂચી વધારે છે તેવામાં 2 એપ્રિલ અને શનિવાર માં રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર ના આકાશ માં જે ઘટના બની તેના કારણે હવે આ બાબત ચર્ચાનો વિષય બની ગયો છે. જણાવી દઈએ કે આ રાતે આકાશ માં ચમકતી રોસનિ જોવા મળી હતી કે જ્યાં એક અગ્નિ ગોળો ધરતી તરફ આવી રહ્યો હતો.

જણાવી દઈએ કે હાલમાં વિજ્ઞાનીકો ના માટે આ કોઈ ઉપગ્રહ કે પછી ચાઇનીઝ રોકેટ નો ભાગ હોઈ શકે કે જે નિશક્રિય થઈ જમીન પર પડ્યા હતા. જણાવી દઈએ કે આ ઘટના માનવ જાત માટે ચેતવણી સમાન છે જોકે આ ઘટના અંગે અગાઉ માહિતી આપવામાં આવી હતી પરંતુ જ્યારે હવે આ ગોળો પૃથ્વી સુધી પહોંચી ગયો એટલે લોકો આ બાબત ને લઈને સભાન બન્યા છે.

જણાવી દઈએ કે આતો હજુ શરૂઆત છે આગળ આનાથી પણ વધુ મુસીબત આવી શકે છે વૈજ્ઞાનિકો ના જણાવ્યા અનુસાર વર્ષ 1950 માં રશિયા એ સ્પુનિક ઉપગ્રહ આકાશમાં મોકલ્યો હતો જે બાદ અત્યાર સુધીમાં આશરે 3000 થી વધુ ઉપગ્રહ મોકલાઈ ચૂક્યા છે જેનો ઉપયોગ ખેતી, ટીવી અને અભ્યાસ ઉપરાંત મિલિટ્રી સહાય, ઇન્ટરનેટ જેવા અલગ અલગ ક્ષેત્રો માટે થાય છે.

જોકે હાલમાં જાણે વિશ્વ ના અલગ અલગ દેશો વચ્ચે સ્પેશ વૉર શરૂ થઇ ચૂકી હોઈ તેમ લાગે છે કારણ કે મળતી માહિતી અનુસાર વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા આ વર્ષે 10 હજાર ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે આ સાથે અલગ અલગ દેશ અને કંપનીઓ ના ઉપગ્રહ ની સંખ્યા દસ વર્ષની અંદર એક લાખથી વધુ થઈ જશે જે બાબત ચિંતા નો વિષય છે.

કારણ કે જ્યાં સુધી ઉપગ્રહ કાર્યરત હોઈ ત્યાં સુધી જ તેના પર નિયંત્રણ રાખી શકાય છે એક વખત નિષ્ક્રિય થયા બાદ ઉપગ્રહ નિયંત્રણ ખોઈ બેસે છે અને ધરતી પર ગમ્મે ત્યાં પડી શકે છે ઉપરાંત અન્ય સાથે ટકરાઇ પણ શકે છે જે ધરતી પર નુક્શાન લાવી શકે છે. આ ઘટના પાછળ વાતાવરણ ફેરફાર પણ જવાબદાર છે જણાવી દઈએ કે હાલમાં સૂર્ય પર સૌર કલંક ઉભરી રહ્યા છે જેના કારણે સૌર જ્વાળાઓ નિકળી રહી છે.

આવી સ્તિથી માં ઉપરા ના ભાગમાં છોડવામા આવેલ વાતાવરણ ગરમ થતાં હવા પાતળી બનતા જે સૌરચક્ર નબળું બન્યું છે તેના કારણે હવા માં તરતા ઉપગ્રહો પૃથ્વી ના ગુરુત્વાકર્ષણ તરફ આકર્ષણ પામશે અને આ ગ્ર્હો ધરતી પર અગ્નિ ગોળા ની જેમ પડશે જેના કારણે આવા ઉપગ્રહ માં રહેલા કેમિકલ અને ઝેરી કચરો સળગતો નીચે આવશે અને આ કારણે ગામના ગામ નષ્ટ થઇ જાય અને ભૂકંપ થયો હોય એવી પરિસ્થિતિ સર્જાય.

Spread the love

Leave a Reply

Your email address will not be published.