કાચા બાદમ બાદ હવે લીંબુ સોડા ને લઈને ગીત સામે આવ્યું વિડીયો જોઈને ચોકી જાસો કે આ વ્યક્તિ..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે વર્તમાન સમય માં અનેક લોકો સોશ્યલ મીડિયા નો ઘણો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે અને વિવિધ કારણોસર તેનો ઉપયોગ કરે છે મનોરંજન મેળવવા માટે પણ લોકો સોશ્યલ મીડિયા ઉપયોગ કરે છે આપણે સૌ જાણીએ છિએ કે લોકો દ્વારા અનેક વિડીયો અને ફોટાઓ સોશ્યલ મીડિયા પર ઉપલોડ કરવામાં આવે છે. ત્યારે ઘણા વિડિઓ અને ફોટાઓ લોકોમાં ખૂબ વાયરલ થાય છે અને લોકોને પસંદ આવે છે.
તેવામાં ફરી એક વખત આવું કંઈક અલગ ગીત સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે સોશિયલ મીડિયાની દુનિયામાં કંઈ પણ થઈ શકે છે. એક ચપટીમાં લોકપ્રિયતા પ્રાપ્ત થાય છે અને કોઈ અજાણી વ્યક્તિ લોકપ્રિયતાના આકાશને ચુંબન કરવા લાગે છે. આવું જ કંઈક રાનુ મંડલ સાથે થયું, જેમના અવાજે ઘણી લોકપ્રિયતા મેળવી. તે પછી ‘કચ્છા બદનામ’ ફેમ ભુવન બદ્યાકર સાથે થયું.
તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં કેવી સ્થિતિ છે દેશ અને દુનિયામાં સતત ભાવ વધારો અને મોંઘવારી જોવા મળી રહી છે આ તમામ વચ્ચે જીવન જરૂરી ચીજ વસ્તુ અને ખાસ તો ખોરાક ની વસ્તુ ઘણી જ મોંઘી થઈ ગઈ છે જેમાં હવે જ્યારે લીંબુના ભાવ આસમાને છે ત્યારે લીંબુ સોડા વેચતા એક વ્યક્તિનો ખૂબ જ ફની વીડિયો સામે આવ્યો છે.
View this post on Instagram
જો વાત વાયરલ વિડીયો અંગે કરીએ તો આ વિડિયોમાં એક વ્યક્તિ લીંબુ સોડાની દુકાન પર છે અને ગાતો ગાતો કહી રહ્યો છે અને સોડા બનાવી પણ રહ્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં સાત લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ લીંબુ સોડા વેચનાર પણ ઘણી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. સોડા વિક્રેતા ના આ વીડિયોમાં તે તેની સ્ટાઇલિશ અંદાજમાં લેમન સોડા વેચી રહ્યો હતો. કહેવાય છે કે આ વ્યક્તિ પંજાબના રૂપ નગરનો છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.