Categories
Entertainment

શિલ્પા શેટ્ટી ના બાળકોનો વિડીયો થયો વાયરલ જુઓ વિડીયો ના બંને બાળકો પોતાના…

Spread the love

મિત્રો હાલના સોશ્યલ મીડિયા ના સમય માં સામાન્ય લોકથી લઈને ઘણા કલાકારો પણ આવા માધ્યમોનો ઉપયોગ કરે છે. તેઓ પોતાના ચાહકવર્ગ સાથે સંકળાયેલા રહેવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે. મિત્રો આવા ઘણા કલાકારો ના વિડીયો સોશ્યલ મીડિયા પર અવાર નવાર વાયરલ થતાં હોઈ છે. હાલમાં આવો જ એક ક્યૂટ વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો શિલ્પા શેટ્ટી ના બાળકો ને છે આ ક્યૂટ વિડીયો જોઈને તમે પણ જોતાં રહી જાસો. વિડીયો અંગે વાત કરીએ તે પહેલા જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ 22 નવેમ્બર 2009ના રોજ પ્રખ્યાત બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. શિલ્પાના આ પહેલા લગ્ન હતા, પરંતુ રાજે બીજા લગ્ન હતા અગાઉ રાજના લગ્ન કવિતા સાથે થયા હતા, જેની સાથે તેને એક પુત્રી પણ છે.

જોકે જણાવી દઈએ કે હાલમાં શિલ્પા શેટ્ટીના બે બાળકો છે જેમના નામ વિઆન અને સમિતિ શેટ્ટી છે શિલ્પા પોતાના બંને બાળકો ને ઘણો જ પ્રેમ કરે છે અને તે અવાર નવાર તેના બાળકો સાથે વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. હવે એક્ટ્રેસે સિબલિંગ ડે પર તેના બાળકોનો એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે.

જો વાત વાયરલ વિડીયો અંગે કરીએ તો 10 એપ્રિલ 2022 ના રોજ, શિલ્પાએ તેના ઇન્સ્ટા પર તેના બાળકોનો એક સુંદર વીડિયો શેર કર્યો, જેમાં વિયાન અને સમિષા એકબીજાને પ્રેમ કરતા જોવા મળે છે. વીડિયો શૂટ કરતી વખતે, કેમેરાની પાછળ કોઈએ સમિષાને પૂછ્યું કે તે તેના ભાઈને કેટલો પ્રેમ કરે છે, તો સમિષાએ પોતાનો હાથ ફેલાવીને કહ્યું, “ખૂબ.” આ વીડિયોને શેર કરતા અભિનેત્રીએ કેપ્શન આપ્યું, “જેવું કોઈ ખાસ બંધન નથી. ભાઈ અને બહેન, ભલે તેઓ બિલાડી અને કૂતરાની જેમ લડતા હોય, તેઓ એકબીજા વિના જીવી શકતા નથી.”

જાણકારી માટે જણાવી દઈએ કે વર્ષ 2020 માં, શિલ્પા સરોગસી દ્વારા એક પુત્રીની માતા બની, જેનું નામ તેણે સમિષા રાખ્યું. અગાઉ, શિલ્પાએ 18 માર્ચ, 2022 ના રોજ તેના ઇન્સ્ટા પર બાળકો નો હોળીનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેના બાળકો સાથે હોળી રમતી જોવા મળી હતી. આ દરમિયાન સમીષા અને વિયાન સફેદ કપડામાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *