મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો છે વર્તમાન સમયમાં લોકો દ્વારા માહિતીના આદાન-પ્રદાન ઉપરાંત મનોરંજન જેવા અનેક કારણોને લઈને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે સોશિયલ મીડિયા પર લાખો અને કરોડો લોકો હોય છે આ લોકો દ્વારા રોજ બરોજ અનેક વિડિયો પણ અપલોડ થતા હોય છે
આવા વીડિયો પૈકી અમુક વીડિયો લોકોમાં પોતાની ખાસ છાપ છોડી જાય છે સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થતા વિડીયો પૈકી અમુક ઘણા જ ભાવુક કરતા હોય છે અમુક વીડિયોને જોઈને હસીને રોકવી મુશ્કેલ બની જાય છે આપણે મીડિયા ઉપર અવારનવાર અનેક વિડીયો જોતા હોય છે તેવામાં હાલમાં ફરી એક વખત સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે
જો વાત વાયરલ થયેલ વિડિયો અમે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે વિડિયો એક પ્રાણીસંગ્રહાલય નો છે કે જ્યાં ઘણા પ્રાણીઓ જોવા મળે છે વીડિયોમાં અમુક માણસો પણ દેખાઇ રહ્યા છે આ સમયે વાંદરા અને એક વ્યક્તિનો વિડીયો હાલમાં વાયરલ છે જ્યાં એક વ્યક્તિને વાંદરા સાથે ની રમત મુશ્કેલ બને છે વાંદરા ને હેરાન કરતા યુવક નો એવો હાલ કર્યો કે બીજી વખત વ્યક્તિ આ હાલત યાદ રાખશે તું વીડિયોમાં જોઇ શકાય છે કે વાંદરા એક વ્યક્તિના વાળ ખૂબ જ મજબૂત રીતે પકડી લીધા છે
અને ઘણી મહેનત કરવા છતાં પણ વાંદરો વાળ મૂકતો નથી આસપાસ રહેલા લોકો પણ વાંદરા પાસે જતા ડરે છે તેવામાં વ્યક્તિ ઘણી મહેનત કર્યા બાદ પોતાના વાળ છોડાવી છે જુઓ વિડિયો.
વાંદરાની સળી કરવી ભારે પડી! વાંદરાનો બાટલો ફાટતાં વાંદરાએ યુવક સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો pic.twitter.com/2WklocJLkw
— GUJJU ROCKZ (@gujju_rockz) April 14, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.