સેફઅલીખાન તેના પુત્ર ઇબ્રાહિમ ને લઈને ખુબ જ છે ચિંતિત પોતાની વાત રજુ કરતા કહ્યું કે………જાણો વિગતે.
બોલોવુડ ના સ્ટાર સોશિયલ મીડિયા માં અવારનવાર ચર્ચાનો વિષય બનતા જ હોય છે. બોલોવુડ સ્ટાર શોશિયલ મીડિયા પર ઘણી બધી પોસ્ટ મુકતા જ હોય છે. અને તેના ફેન્સ ના દિલો માં રાજ કરતા હોય છે. તેના ફેન્સ ને પણ તેના વિડીયો, ફોટા પસંદ આવતા હોય છે. બોલીવુડ ના સ્ટાર એવા સેફઅલીખાં ખાસ ચર્ચા માં જોવા મળે છે.
સેફલી ખાને બોલીવુડ માં ઘણી બધી સુપરહિટ ફિલ્મો કરેલી છે. ઘણી ફિલ્મો માં મુખ્ય કેરેક્ટર ની ભૂમિકા પણ ભજવેલી છે. સેફલી ખાન ની પર્સનલ લાઈફ ની વાત કરી એ તો તેના કરીના કપૂર સાથે આ બીજા લગ્ન છે. લગ્ન બાદ અત્યારે તેને બે પુત્રો છે જેમના નામ જહાંગીર અને તૈમુર છે. તે અને તેની પત્ની કરીના કપૂર પુત્રો ની સાથે ના ઘણા બધા ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.
સેફઅલીખાન ના પ્રથમ લગ્ન અમૃતાસિંહ સાથે થયા હતા. પણ બાદ બન્ને એ છુટ્ટા છેડા લઇ લીધા હતા. સેફઅલીખાન અને અમૃતાસિંહ ને બે પુત્રો છે. જેના નામ સારા અલી ખાન અને ઈબ્રાહિમ છે. સેફલી આ બન્ને ને પણ ખુબ જ પ્રેમ કરે છે. હાલ એક ઇન્ટરવ્યુ માં સેફઅલીખાને તેના પુત્ર ઇબ્રાહિમ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. જે દરમિયાન તેના અંગત જીવન ની વાતો કહી હતી અને તે પોતાના પુત્ર ઇબ્રાહિમ ને લઇ ચિંતિત છે તેમ કહ્યું હતું.
તે તેના પુત્ર ના ભવિષ્ય ને લઇ ને વ્યતીત છે તેમ તેના ઈન્ટરવ્યું માં કહ્યું હતું. ઈબ્રાહીમ કરણ જોહરની ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીમાં મેકર્સના આસિસ્ટન્ટ તરીકે જોવા મળે છે. તેનો પુત્ર પણ ફિલ્મો માં નસીબ અજમાવી રહ્યો છે. સેફલી કહે છે કે તે ઇબ્રાહિમ ના ભવિષ્ય અંગે વિચારી રહ્યો છે.