કોમેડીયન ભારતીસિંહે એ તેના પુત્ર ના જન્મ બાદ પુત્ર માટે એવું કર્યું કે ……….
ભારત ની કોમેડી માસ્ટર એવી ભારતીસિહ તાજેતર મા ખુબ જ ચર્ચા મા જોવા મળે છે. ભારતીસિહે તાજેતર મા જ તેના એક બાળક ને જન્મ આપ્યો છે. ભારતી સિહ ની કોમેડી લોકો ને ખુબ જ પસંદ આવતી હોય છે. ૩ એપ્રિલ ના રોજ ભારતી એ તેના બાળક ને જન્મ આપ્યો હતો. જે અત્યારે એક મહિના નો થઇ ચુક્યો છે. છતાં પણ તેને તેના પુત્ર નો ફેસ બતાવ દીધો નથી અને તેનું નામ પણ હજુ સુધી બહાર પડ્યું નથી.
ભાર્તીસીહ તેની યુ ટ્યુબ ચેનલ ના માધ્યમ થી બધા લોકો ને માંહીતી આપતી જ હોય છે. તેને તેના બાળક ના જન્મ પહેલા જ તેની બધી તૈયારીઓ શરુ કરી દીધી હતી. અને તેના ફોટા યુ ટ્યુબ મા મુકતી. હાલ ભારતી અને તેના પતિ એ તેના પુત્ર માટે જે ખર્ચો કર્યો તે જાણી તમે પણ ચોંકી ઉઠશો. ભારતી અને તેના પતિ એ તેના પુત્ર માટે એક સુંદર નર્સરી બનાવી છે.
આ નર્સરી ની કિંમત 31,500 રૂપિયા છે. તે નર્સરી ના ફોટા તેને યુ ટ્યુબ ચેનલ પર શેર કરેલા છે. ભારતી અને તેનો પતિ ઉભેલા છે અને સુંદર નર્સરી ના ફોટા તેના ફેન્સ ને બતાવી રહ્યા છે. અને બન્ને અલગ અલગ પોઝ આપીને ફોટા પડાવે છે. આ નર્સરી ને રંગબેરંગી ઇન્દ્રધનુષ ની થીમ પર સજાવવામાં આવી છે.
અને એકી સુંદર સફેદ કલર નું બેબી કોટ રાખેલું છે. ભારતીસિંહ તેના પુત્ર ના જન્મ બાદ હવે પોતાના કામ પર પાછી ફરી છે. બાળક ના જન્મ બાદ ભારતીસિંહ 15 એપ્રિલ 2022 ના રોજ કામ પર જોવા મળે છે. ભારતી તેની કોમેડી થી લોકો ને હસાવી હસાવી ને લોટપોટ કરી દેતી હોય છે. ભારતી તેના પુત્ર ને અત્યારે ગોલુ કહીને બોલાવે છે.