સ્કેટિંગ બોર્ડ પર સ્કેટિંગ કરતી યુવતી ની સાથે એવી ભયાનક ઘટના બની કે તેને જોઈ ને…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજેરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા પર એવા એવા વિડીયો વાયરલ થતા હોય છે કે આપણું મગજ પણ કામ કરતું બંધ થઇ જતું હોય છે. લોકો એવા એવા કરતબો દેખાડતા હોય છે કે જોવાવાળા લોકો પણ હચમચી જાય. લોકો ફેમસ થવા માટે આજે સોશિયલ મીડિયા નો સહારો બહોળા પ્રમાણ માં લે છે.
હાલ એક યુવતી નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. એક યુવતી એક સ્કેટિંગ બોર્ડ પર ચડીને સ્કેટિંગ કરવાની ટ્રાય કરતી હતી. પરંતુ અડધે પહોંચીને યુવતી સાથે એવું થયું કે તેણે વિચાર્યું પણ ના હોય. યુવતી જેવી સ્કેટિંગ બોર્ડ પર ચડી અને સ્કેટિંગ બોર્ડ ચલાવાનું શરુ કર્યું. હજુ થોડે સુધી પહોંચી અને તેનું બેલેન્સ બગડી ગયું અને તે ધડામ કરતી રસ્તા પર પડી. જુઓ વિડીયો.
View this post on Instagram
આ યુવતી ને ખ્યાલ પણ ના રહ્યો કે તેની સાથે આવી ઘટના બની. કારણ કે બધું ફટાફટ થઇ ગયું. યુવતી રસ્તા પર ગલોટિયાં મારી ગઈ હતી. આ વિડીયો જોતા ખ્યાલ આવે કે, યુવતી ને જરૂર વાગ્યું તો હશે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ લોકો જોઈ રહ્યા છે. અને યુવતી બાબતે હાસ્યાસ્પદ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
અત્યાર સુધીમાં 7 લાખ થી પણ વધુ લોકો આ વિડીયો જોઈ ચુક્યા છે. આ વિડીયો જોઈ ને લોકો ને મનોરંજન થઇ રહ્યું છે. આવા અનેક વિડીયો રોજેરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ માં શેર થયેલો જોવા મળે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.