Entertainment

ટીના અંબાણી અને અભિતાભ બચ્ચન વચ્ચે એવો સંબંધ છે કે, અનિલ અંબાણી પણ છે મજબુર…

Spread the love

અંબાણી પરિવાર પાસે આજે જેટલા પૈસા અને માન સન્માન છે. તેને મેળવવા માટે તેને ઘણી જ બધી મહેનત કરી હતી. ધીરુભાઈ અંબાણી ના બે પુત્રો છે. એક છે મુકેશ અંબાણી અને બીજો અનિલ અંબાણી. આમ તો મુકેશ અંબાણી અને તેનો પરિવાર જ સમાચારો ની હેડ લાઈન માં સ્થાન પામે છે. પરંતુ આજકાલ અનિલ અંબાણી પણ ખાસ ચર્ચા નો વિષય બન્યા છે.

અનિલ અંબાણી તેની પત્ની ટીના અંબાણી ના લીધે ચર્ચા નો વિષય બન્યા છે. ટીના અંબાણી વિષે એવું જાણવા મળ્યું કે, જાણી ને ચોકી ઉઠશે. ટીના અંબાણી વિષે જાણવા મળ્યું કે, ટીના અંબાણી અને બોલીવુંડ ના મહાન અભિનેતા એવા અભિતાભ બચ્ચન બને એકબીજા થી ઘણા નજીક છે. ટીના અંબાણી ના પતિ અનિલ અંબાણી ટીના અને અભિતાભ બચ્ચન ને વિચારે તો પણ અલગ કરી શકે તેમ નથી. જેના લીધે આજે અભિતાભ બચ્ચન અને ટીના અંબાણી ના સંબંધો ની વાતે ચર્ચા પકડી છે.

મુકેશ અંબાણી ના નાના ભાઈ એવા અનિલ અંબાણી ની પત્ની ટીના અંબાણી અને બૉલીવુડ ના અભિનેતા અભિતાભ બચ્ચન બંને એકબીજા ના સુખ દુઃખ ના સાથી છે. દિનપ્રતિદિન બંને વચ્ચે ના સંબંધો ગાઢ થતા જાય છે. જાણવા મળ્યું કે, ટીના અંબાણી નું પરિવાર અને અભિતાભ બચ્ચન નું પરિવાર બંને ના ઘરે સારો કે ખરાબ પ્રસંગ હોય ત્યારે એકબીજા સાથે જ હોય છે. આથી જ બને એકબીજા ના સુખ દુઃખ ના સાથી બની ગયા છે.

આટલું જ નહીં પરંતુ અભિતાભ બચ્ચન ના પુત્ર અભિષેક ની પત્ની પણ ટીના અંબાણી ની એક સારી એવી ફ્રેન્ડ છે. આમ બંને પરિવાર એકબીજા ની ખુબ જ નજીક છે. આથી જ અનિલ અંબાણી ઇરછે તો પણ અભિતાભ બચ્ચન અને ટીના અંબાણી ને અલગ ના કરી શકે. અંબાણી નું પરિવાર આવી ને આવી કોઈ નાની મોટી વાતો ના લીધે લોકો ના હોઠ પર ચર્ચા નો વિષય બનતા જ હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *