મુંબઈ એરપોર્ટ પર ‘આલિયા ભટ્ટ’ ને મળી મોટી સરપ્રાયસ ! રણબીર કપૂરે એરપોર્ટ પર જ…જુઓ વિડીયો.
બૉલીવુડ ના અભિનેતા રણબીર કપૂર અને તેની પત્ની આલિયા ભટ્ટ હાલ માં જ સોશિયલ મીડિયા માં ચર્ચા માં જોવા મળ્યા હતા. થોડા દિવસો અગાઉ જ આલિયા ભટ્ટ ની સાસુ નીતુ કપૂર નો જન્મદિવસ હતો. તે દિવસે આલિયા ભટ્ટે તેની સાસુ માટે એક સરપ્રાયસ ગિફ્ટ મોકલી ને સાસું ને પણ ચોંકાવી દીધા હતા. આલિયા ભટ્ટ સાસુ ના જન્મદિવસ પર હાજર રહી શકી ન હતી.
આલિયા ભટ્ટ હાલમાં તેના હોલીવુડ ના આવનારા મુવી ના શૂટિંગ માં ખુબ જ વ્યસ્ત જોવા મળતી હતી. એવામાં તે નીતુ કપૂર ના જન્મદિવસ ના ખાસ દિવસ પર પણ હાજર રહી શકી ન હતી. હાલમાં રવિવારે આલિયા ભટ્ટ મુંબઈ ના એરપોર્ટ પર યુરોપ થી પરત આવી છે. તે તેના આવનારા હોલીવુડ ના મુવી ‘ હાર્ટ ઓફ સ્ટોન’ ના શૂટિંગ માં યુરોપ ના પ્રવાસે હતી.
આલિયા જેવી મુંબઈ એરપોર્ટ પર આવી ત્યાં જ તેના પતિ રણબીર કપૂરે ખુબ જ મોટી સરપ્રાયસ આપી. આલિયા ને પણ ખ્યાલ ન હતો કે, રણબીર કપૂર તરફ થી આવી સરપ્રયાસ મળશે. એટલે કે, રણબીર કપૂર પોતે જ આલિયા ને એરપોર્ટ પર લેવા આવ્યો હતો. આ સમયે આલિયા ને ત્યાં રહેલા ફોટોગ્રાફરે અને પત્રકારો એ જણાવ્યું કે, આર.કે. આવ્યા છે. જેવું આર.કે સાંભળ્યું કે, તે ખુશ થઇ ગઈ. જુઓ વિડીયો.
View this post on Instagram
રણબીર કપુર આલિયા ની રાહ જોઈ ને કાર માં જ બેઠ્યાં હતા. આલિયા ઘણા સમય થી પતિ ને મિસ કરી રહી હતી. એવામાં રંગબીર કપૂરે આવી ખુબ જ મોટી સરપ્રાયસ આપી ને આલિયા ને ચોંકાવી દીધી. બંને ના આવનારા મુવી ની વાત કરી એ તો આવનારા મુવી ” બ્રહ્માસ્ત્ર ” માં બંને એકસાથે એક સ્ક્રીન પર જોવા મળશે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.