ચાલબાઝ પત્ની ! લગ્ન ના દિવસે જ પતિ પાસે મૂકી ભયંકર શરતો, શરતો એવી કે…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર લગ્ન ના અવનવા રમુજી વિડીયો વાયરલ થતા હોય છે. એક વિડીયો જે હાલ માં વાયરલ થઇ રહ્યો છે, તેવો વિડીયો લગ્ન નો ભાગ્યે જ જોવા મળે છે. એવું તે શું છે આ લગ્ન ના વિડીયો માં? તો તમને જણાવી દઈ એ કે, લગ્ન ના શુભ પ્રસંગે કન્યા એ પોતાના પતિ પાસે એક કરાર કર્યા છે. કરાર માં ઘણી બધી શરતો લખી છે. જેમાં બંને ની સિગ્નેચર કરવામાં આવી છે.
તમે કહેશો કે એવું તે શું છે? કરાર માં. લગ્ન પછી પતિ એ પત્ની ના ઈશારે જ કામ કરવું પડે છે. એવું લોકો નું કહેવું છે. પણ ક્યારેક પતિ પત્ની ના ઈશારે કામ કરતા હોતા નથી. આથી પત્ની એ લગ્ન ના દિવસે જ મોટું પત્રક તૈયાર કર્યું અને એમાં શરતો લખી જેમાં કંઈક આવી શરતો હતી કે,,,મહિનામાં એક જ પિઝા ખાશો. બીજી શરત એ છે કે તમારે ઘરના ભોજન માટે હંમેશા હા પાડવી પડશે. ત્રીજી શરત ઘરમાં હંમેશા સાડી પહેરવાની છે. ચોથી શરત મોડી રાત સુધી પાર્ટી કરવાની છૂટ છે પરંતુ માત્ર એકબીજા સાથે. રોજ જીમ જવું પડે છે. પતિએ રવિવારનો નાસ્તો બનાવવો પડશે. દરેક પાર્ટીમાં પત્નીના સુંદર ફોટા લેવાના હોય છે અને દર 15 દિવસે પત્નીએ શોપિંગ કરવા જવાનું હોય છે. જુઓ વિડીયો.
View this post on Instagram
આવી અનોખી શરતો જોઈ ને પરિવાર ના સભ્યો પણ ચોકી ઉઠ્યા. છે ને બાકી રમુજી કપલ. લગ્ન હોય એટલે આવી મજાક મસ્તી થવી સ્વાભાવિક છે. આ વિડીયો પોસ્ટ થતા ની સાથે જ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ વિડીયો લોકો નું ખુબ મનોરંજન કરી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વિડીયો 3 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે 17 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે
આ સાથે જ જે કરાર નું પત્રક છે. તેમાં ઘણા બધા બીજા લોકો ની સહીઓ પણ જોવા મળે છે. આ બધી સહીઓ સાક્ષીઓ ની શી જોવા મળે છે. આવા અનેક કિસ્સાઓ આપણને જોવા મળતા હોય છે. સોશિયલ મીડિયા આજકાલ લોકો માટે ખાસ તો સમય પસાર કરવાનું સાધન બની ગયું છે. લોકો એમાંથી ખુબ મનોરંજન મેળવતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.