વરરાજા ને જાન લઇ ને આવતા થયું મોડું..એવામાં કન્યા એ એવું કર્યું કે, જોઈ ને ભાંગી પડશે…જુઓ વિડીયો.
લગ્ન હોય એટલે કન્યા અને વરરાજા ના અવનવા નખરા સામે આવતા હોય છે. પોતાના લગ્ન ને ખાસ બનાવવા નવાનવા પેંતરા કરતા હોય છે. લગ્ન માં વરરાજા જાન લઇ ને આવવામાં મોડું થયું ત્યાં તો કન્યા એ એવું કર્યું કે, જોઈ ને ચોકી ઉઠશે. વરરાજા ને લગ્ન ના મંડપ માં જોવા કન્યા તલપાપડ થઇ રહી છે. આ વિડીયો માં જોઈ શકાય છે કે,જયારે વરરાજા જાન લઈને ઘર ની નજીક આવ્યા તો કન્યા નો ઉત્સાહ અનેક ગણો વધી જાય છે. તે અચાનક એવું કરી બેસે છે કે…
વિડીયો માં જોઈ શકાય છે કે, કન્યા તેના વરરાજા ને જોવા માટે તલપાપડ થઇ રહી છે. કન્યા એક રૂમ માં તેની ફ્રેન્ડ સાથે હોય છે. જયારે જાન નજીક આવે છે એટલે તે પોતાને રોકી શકતી નથી . અને અચાનક તે જે રૂમ માં હોય છે. ત્યાં ની બાલકની માં વરરાજા ને જાન સાથે જોવા ટિંગાય જાય છે. તેની સાથે ઉભેલી તેની ફ્રેન્ડ આ જોઈ ને કન્યા ની ખુબ જ મજાક ઉડાવે છે. જુઓ વિડીયો.
View this post on Instagram
વરરાજા ને જોવા માટે કન્યા એવી ઉતાવળી થઇ કે, રૂમ ની બાલકની માં ટિંગાય ગઈ અને બહાર જાનૈયાઓ અને ખાસ તો તેના પતિ ને જોવા લાગી હતી. આ વિડીયો લોકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે. લોકો એ આવી ઉતાવળી કન્યા તો ભાગ્યે જ જોઈ હશે. આ વિડીયો જોઈ ને લોકો પણ કન્યા ની મજાક ઉડાવતા કોમેન્ટો કરે છે. આ વીડિયો bridal_lehenga_designn નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે.
લગ્ન માં આવા અવનવા પેંતરા જોવા મળતા જ હોય છે. લગ્ન ના અવનવા વિડીયો પણ વાયરલ થતા હોય છે. લગ્ન હોય એટલે લોકો ના ડાન્સ ના ખુબ જ મજેદાર વિડીયો વાયરલ થતા જોવા મળે છે. લોકો ને ડાન્સ આવડે કે ના આવડે બસ ડીજે ના તાલે પગ થનગનાવતા હોય છે. ક્યારેક પોતાના લગ્ન માં કન્યા અને વરરાજા પણ ખુબ જ સુંદર ડાન્સ કરતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.