આ યુવાન ના ટેલેન્ટ ને જોઈ હોશ ઉડી જશે. માથા પર ગ્લાસ મૂકી તેના પર સિલિન્ડર મૂકી તિરંગા ને આપી સલામી..જુઓ વિડીયો.
વર્ષ 2022માં આખો ભારત દેશ આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો હતો. એટલે કે ભારત દેશને આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા. આ બાબતે દેશના ઘણા બધા લોકોએ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવીને તિરંગા નું સન્માન કર્યું હતું. અને આઝાદીકા અમૃત મહોત્સવના કાર્યક્રમમાં સહભાગી થયા હતા. એવામાં ઠેર ઠેરથી અનેક એવા ટેલેન્ટ થી ભર્યા વિડીયો સામે આવી રહ્યા છે.
ઘણા વિડીયો માં જોઈ શકાય છે કે લોકો અનોખી રીતે તિરંગા ને માન સન્માન આપીને તેને સલામી આપી રહ્યા છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવાન એક છોકરો તિરંગા ને અનોખી રીતે સલામી આપી રહ્યો છે. એટલે કે આ છોકરો પોતાના માથે એક કાચનો ગ્લાસ મૂકે છે. તેની ઉપર એલપીજી સિલેન્ડર ઘરગથ્થુ સિલેન્ડરના બે બાટલા મૂકે છે. અને હાથમાં તિરંગો છે. સાથે સાથે તિરંગા ને સલામે આપે છે. એના આ બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે માતુજે સલામ..જુઓ વિડીયો.
View this post on Instagram
આ ટેલેન્ટેડ થી ભરેલા વીડિયોને જોઈને લોકો ખૂબ જ આ યુવાનના વખાણ કરી રહ્યા છે. કારણ કે ભારતમાં અનેક આવા લોકો છે કે, જે લોકો ટેલેન્ટ થી ભર્યા છે. અને આવી રીતે પોતાની દેશભક્તિ પણ પ્રગટ કરી રહ્યા છે. આ વિડિયો જોઈને લોકો યુવાનના વખાણ કરી રહ્યા છે. અને તેના ટેલેન્ટના પણ વખાણ કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ એક કર્ણાટકથી વીડિયો સામે આવ્યો હતો. જેમાં એક વ્યક્તિએ પોતાની આંખમાં ભારતનો રાષ્ટ્રીય તિરંગો ચિત્રાવી દીધો હતો. તો તેની પહેલા ગંગા નદીમાં એક યુવાને તિરંગો લહેરાવીને તિરંગા ને સલામી આપી હતી.
આમ ભારતમાં અનેક આવા લોકો ટેલેન્ટથી ભરેલા છે. અને પોતાનું ટેલેન્ટ આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે લોકો સામે પ્રદર્શિત કરી રહ્યા છે. ખરેખર માથા ઉપર પાણીના ગ્લાસ અને એની ઉપર બે એલપીજીના સિલેન્ડર એક પછી એક મૂકીને છૂટા હાથે ઉભો રહેવું તે અદભુત કલા કહેવાય. આ વીડિયોને instagram એકાઉન્ટ પર પ્રવીણ પ્રજાપતિ દ્વારા શેર કરવામાં આવેલો છે. સાથે સાથે તિરંગા ને પણ માન આપવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!