બે બહેનપણી એ રાજીખુશી થી એક જ યુવાન સાથે લગ્ન કર્યા અને હાલ બંને એક જ ઘર માં રહે છે. કારણ જાણી હસી પડશે.. જુઓ વિડીયો.
આપણા સમાજમાંથી રોજબરોજ એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેને સાંભળીને આપણે ચકિત રહી જતા હોઈએ છીએ. આપણે જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા હોઈએ ત્યારથી માંડીને આપણા જીવન દરમિયાન અનેક અવનવા મિત્રો બનતા હોય છે. મિત્રો એવા હોય છે કે જે આપણા જીવન ભર સાથ નિભાવતા હોય છે. અને સુખ દુઃખમાં સાથ આપતા હોય છે. પરંતુ ભારત દેશના પાડોશી દેશ પાકિસ્તાનમાથી એક એવી ઘટના સામે આવે છે કે જેને સાંભળીને ચોકી ઉઠશે.
જાણવા મળ્યું કે અહીં બે યુવતી એવી ગાઢ મિત્ર હતી કે તેને એક બીજા સાથે સાથે રહેવા માટે બંનેએ એક જ યુવાન સાથે લગ્ન કરી નાખ્યા. વધુ વિગતે જાણીયે તો પાકિસ્તાન દેશના મુઝ્ઝફર ગઢમાં રહેતી બે યુવતી ખૂબ જ ગાઢ મિત્રતા ધરાવતી હતી. બંને એકબીજા વગર રહી શકતી ન હતી. અને બંનેને સાથે જ રહેવું હતું. આ માટે બંને યુવતીએ એક જ યુવાન સાથે લગ્ન કરી લીધા.
જેમાં જાણવા મળ્યું કે આ બંને યુવતીનું નામ શહનાઝ અને નૂર છે જેમાં શાહનાઝે પહેલા તેના પતિ એઝાદ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ નૂર અને સહનાઝ બંને બહેનપણીઓ એકબીજાને સરખી રીતે મળી શકતી ન હતી. આથી નૂરે વિચાર્યું કે તે સહનાઝ ના પતિ એ સાથ સાથે લગ્ન કરશે તો બંને એકબીજા સાથે આ જીવન રહી શકશે.
આથી નૂરે આ વિશે સહનાઝ ને જણાવ્યું અને સહનાઝ એ તેના પતિ એઝાદને આ બાબતે વાત કરી સહનાઝ નો પતિ એઝાદ પણ આ લગ્ન માટે તૈયાર થઈ ગયો અને ત્યારબાદ એસાદે નૂર સાથે પણ લગ્ન કરી લીધા હતા. આ બાબતનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ બાબતે પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે અને અનેક એવી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!