મંડપ મા વરરાજા તમાકુ-ગુટખા ખાઈ ને પરણવા આવતા જ કન્યા એ એક તમાચો ચોડી દીધો. ત્યારબાદ જે થયું તે જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા આજકાલ લોકો માટે મનોરંજન નું સાધન બની ચૂક્યું છે. સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા કોમેડી વિડીયો વાયરલ થતા હોય છે. હાલમાં તો લગ્ન ની સિઝન ભારતમાંથી ચાલી ગઈ છે. પરંતુ લગ્નના અવનવા એવા ફની વિડીયો વાયરલ થતા હોય છે કે લોકો પેટ પકડીને હસવા લાગતા હોય છે. લગ્નમાં લોકોના ખાસ તો ડાન્સના અનેક વિડીયો વાયરલ થતા હોય છે.
લોકોના ડાન્સ ફાવે કે ના ફાવે પણ લગ્ન હોય એટલે બધા ડાન્સ કરે જ છે. પરંતુ આ એક વિડિયો સાવ અલગ જ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કન્યા અને વરરાજા પરણવા માટે લગ્નના મંડપમાં બેસેલા છે. પરંતુ વરરાજા ને તમાકુ ગુટખા ખાવાની ટેવ હોય તે લગ્નના મંડપમાં પણ તમાકુ ગુટખા ખાઈને બેઠા હતા. એવામાં કન્યા ની નજર વરરાજા ના મોઢા માં જતા તેને ખ્યાલ આવી ગયો કે તે તમાકુ ગુટખા ખાઈને બેસેલો છે.
આથી કન્યાએ વરરાજાને એક ઝાપડ ચોડી દીધી. અને કહ્યું કે પહેલા તમાકુ ગુટકા થુંકીને આવે ત્યારબાદ તેઓ લગ્ન કરશો. તો વરરાજા કન્યાના ડરથી પોતાના તમાકુ ગુટકા થૂંકીને આવે છે. અને ત્યારબાદ લગ્નની વિધિ પંડિત દ્વારા શરૂ કરવામાં આવે છે. આમ આવો વિડીયો તો ભાગ્યે જ જોવા મળતો હોય છે. લોકો આ વીડિયોમાં અવનવી કમેન્ટ કરી રહ્યા છે.. જુઓ વિડીયો.
गुटखा खाकर शादी के मंडप मे बैठा था, दुल्हन ने थप्पड़ मारकर दूल्हे से गुटखा थूकवाया।अच्छा हुआ की दूल्हे ने शराब नहीं पी पता नहीं कहाँ से निकालता 😁
मेरी प्रभु से अर्ज है 🙏
सभी नशेड़ी ,गँजेड़ी ,घुटकाखोरो को ऐसी पत्नी मिले
भारतीये नारी सब पर भरी @rupin1992 pic.twitter.com/fL7yXl90QZ— Santosh Sagar (@santoshsaagr) December 23, 2021
લોકો કહે છે કે કન્યાએ વરરાજાની સબક શીખવીને ખૂબ સારું કામ કર્યું. તો કેટલાક લોકો આ વીડિયોને કોમેડી વિડિયો કહીને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા વીડિયો આપણને ખૂબ જ જોવા મળતા હોય છે. ભારત દેશમાં લગ્ન હોય એટલે આવા કોમેડી બનાવ બનતા જ હોય છે. ખાસ કરીને લગ્ન હવે એક મનોરંજન કરવાનું સાધન બની ચૂક્યું છે. લોકો લગ્નમાં વિધિ ઓછી કરતા જોવા મળે છે પરંતુ મોજ, મજાક મસ્તી વધારે કરતા જોવા મળે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.