શું તમે ક્યારેય ચોકલેટ કેડબરી ના પકોડા ખાધા છે? આ મહિલા એ કેડબરી ના પકોડા બનાવતા લોકો થયા બેભાન, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજ આપણને અવનવી માહિતીઓ મળી રહેતી હોય છે. અને જુદા જુદા વિડિયો આપણે જોઈને ચકિત રહી જતા હોઈએ છીએ. ક્યારેક વાયરલ થઈ રહેલા વિડીયો એવા એવા હોય છે કે આપણે આપણા જીવન દરમિયાન ક્યારેય પણ જોયા ન હોય. આપણા ભારતમાં વસતા લોકો દરેક ખાવા પીવાના શોખીન હોય છે. અને આખા દિવસમાં કઈ ને કઈ ચટપટી વસ્તુઓ ખાતા જ હોય છે.
ખાસ કરીને આપણા ગુજરાતમાં વસતા લોકો પકોડા અને ભજીયા ખાવાના ખૂબ જ શોખીન હોય છે. પરંતુ શું તમે ક્યારેય કેડબરી ચોકલેટના પકોડા કે ભજીયા ખાધા છે? જો ન ખાતા હોય તો આ વીડિયોને જરૂરથી જોજો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા એક પકોડા ભજીયાની એક દુકાન ચલાવતી હોય છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ તેની દુકાનો પર આજુબાજુમાં ઘણા લોકો પકોડા ખાવાનો આનંદ ઉઠાવી રહ્યા હોય છે.
પરંતુ વીડિયોમાં જોઈ શકાય છે તેમ આ મહિલા અચાનક ચોકલેટ કેડબરી ના પકોડા બનાવે છે. તે પહેલા ચોકલેટ કેડબરી નું પડીકું તોડે છે. ત્યારબાદ તેને લોટમાં નાખીને ત્યારબાદ તેને કડાઈમાં રહેલા તેલની અંદર તળવા મૂકે છે. અને થોડીવારમાં તો મહિલા પકોડા તૈયાર પણ કરી નાખે છે. આ વિડીયો જોઈને લોકો અવનવી કોમેન્ટો કરી રહ્યા છે.
કોઈ કહે છે કે આવા વિડિયો લોકોને કેમ ભાવતા હશે. તો કોઈ કહે છે કે આ વિડીયો જોઈને પકોડાના શોખીન લોકો હવે ક્યારે પકોડા ખાશે નહીં. કેટલા લોકોને આ વિડીયો સુંદર લાગી રહ્યો છે. તો કેટલાક લોકોને આ વિડીયો જરા પણ પસંદ નથી આવતો. આમ આપણા ભારતમાં આવા અનેક એવા લોકો હોય છે કે જે ખાવા પીવાની વસ્તુઓ સાથે અને કેવા એક્સપેરિમેન્ટ કરતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!