હોમવર્ક થી કંટાળેલ આ માસુમ બાળકે રડતા રડતા તેના મમ્મી ને જે કહ્યું તે સાંભળી દંગ રહી જશે. કહ્યું કે આખું જીવન, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજે રોજ અનેક કોમેડી વિડિયો વાયરલ થતા હોય છે. લોકો કોમેડી વિડિયો જોઈને પોતાનું પેટ પકડી પકડીને હસતા હોય છે. કારણ કે કોમેડી વિડિયો જોઈને લોકોને ખૂબ જ મજા પડી જતી હોય છે. જો એમાં ખાસ કરીને નાના બાળકો ના કોમેડી વિડિયો હોય તો તો એવા વીડિયોમાંથી લોકોને ભરપૂર માત્રામાં મનોરંજન મળતું હોય છે. એવો જ એક કોમેડી વિડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે.
જેમાં એક નાનો બાળક પોતાનું હોમવર્ક કરી રહ્યો હોય છે. એટલે કે આ નાનો બાળક પોતાના ઘરે ચોપડી અને પેન્સિલ પકડીને નિશાળ નું હોમવર્ક કરી રહ્યો હોય છે. એવામાં તેના મમ્મી તેને હોમ વર્ક કરવામાં મદદ કરતા હોય છે. પરંતુ બાળકો હોય એટલે તેને ઘરકામ કરવામાં લેસન કરવામાં ખૂબ જ કંટાળો આવતો હોય છે. આ બાળક કંઈક એવો જ છે.
તેને લેસન ન કરવું હોવાને કારણે તે રડતો રડતો કહે છે કે હું આખી જિંદગી ભણી ભણીને ઘરડો થઈ જઈશ. અને રોતા રોતા તેની મમ્મીને કહે છે. તેની મમ્મી તેને કહે છે કે તું અભણ રહીને ઘરડો થા તેના કરતાં ભણી ગણીને ઘરડો થા તો વધુ સારું. આમ નાના બાળકને લેસન ન કરવા માટે તે આવું રડતા રડતા બોલી રહ્યો છે. અને તેનો રડતા રડતા બોલવાનો જે અંદાજ છે તેના ઉપર લોકો ખૂબ જ હસી રહ્યા છે.
View this post on Instagram
કારણકે આ નાનો બાળક ખૂબ જ ક્યુટ રીતે રડતા રડતા આવું બોલી રહ્યો છે. આ વીડિયોને instagram એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે. આ શેર કરતા ની સાથે જ લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અને નાના બાળક પ્રત્યે પ્રેમ વરસાવી રહ્યા છે. નાના બાળકનો આ વિડીયો લોકોને ખૂબ જ મનોરંજન પૂરું પાડી રહ્યો છે. આવા અનેક વિડીયો આપણને સોશિયલ મીડિયા ઉપર જોવા મળતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.