ચાર યુવતીઓ એ ભેગી થઇ એક એકલી યુવતી પર કર્યો ઢીંકા-પાટુ નો વરસાદ! મારીમારી છોડાવી દીધા છક્કા, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ મનોરંજનથી ભરપૂર અનેક વિડીયો આપણે નિહાળી શકતા હોઈએ છીએ. ખાસ તો લોકોને ફની કોમેડી વિડિયો ખૂબ જ પસંદ આવતા હોય છે. ક્યારેક મારામારી ના વિડીયો પણ સામે આવતા હોય છે અને ક્યારેક તો આજના યુવાનોથી માંડીને વૃદ્ધો પણ રસ્તા ઉપર મારા મારી કરતા નજરે ચડતા હોય છે. નાની નાની વાતોમાં મારામારી ઉપર ઉતરી જતા હોય છે.
એવો જ એક વિડિયો હાલ ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં ચાર યુવતીઓએ ભેગી થઈને એક યુવતીને ઢોર માર્યો હતો અને એ પણ જાહેર રસ્તા ઉપર. વીડિયોમાં જોઈ શકાય છે તેમ ચાર યુવતીઓ ભેગી થઈને અન્ય એક યુવતી ઉપર જોરદાર હુમલો કરે છે. બે યુવતી ઓ એ સામેવાળી યુવતીના વાળ પકડી રાખ્યા,
તો અન્ય બે યુવતીઓ તેની ઉપર ઢીકા પાટુ નો માર વરસાવતી જોવા મળે છે. આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડિયો જોઈને અનેક લોકો કોમેડી ફની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે આ બધું જે જગ્યાએ થાય છે તે જગ્યાએ કોઈ મેળા નો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને કોઈ બાબતે આ યુવતીઓ વચ્ચે મારામારી થઈ ગઈ હતી અનેક લોકો આ તમાશો જોતા પણ નજરે ચડે છે.
આવા કોમેડી ફની વીડિયો આપણને રોજબરોજ સામે આવતા હોય છે અને લોકોને ભરપૂર મનોરંજન મળતું હોય છે. આ વિડીયો અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ઉપર શેર કરવામાં આવેલો છે. ક્યારેક જંગલી પશુ પ્રાણીઓ ની લડાઈ પણ સામે આવતી હોય છે તો ક્યારેક ઉભા રસ્તે ગાડીઓ ઉપર સ્ટંટ કરવાના પણ અનેક વિડીયો સામે આવતા હોય છે અને ક્યારેક આવી લડાઈ ના વિડિયો પણ લોકોને ખૂબ જ પસંદ આવતા હોય છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!