India

આ કન્યા ની પતલી કમર વાળા ઠુમકા જોઈ ને પરસેવો વળી જશે એવો ડાન્સ કર્યો કે જોવા વાળા પણ ઝૂમી ઉઠ્યા જુઓ વિડીયો..

Spread the love

સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં ખાસ કરીને લગ્ન ના વિડીયો ખુબ જ વાયરલ થતા હોય છે લગ્ન હોય એટલે લોકો પોતાના લગ્ન ને ખાસ બનાવવા માટે કંઈક ને કંઈક અવનવા કરતબો દેખાડતા હોય છે. આજકાલ ના લગ્નો માં ડાન્સ નું ખુબ જ મહત્વ છે લગ્ન હોય એટલે લોકો ડીજે ના તાલે ઝુમતા જોવા મળે છે ક્યારેક વરરાજા અથવા તો કન્યા જ પોતાના લગ્ન માં યાદગાર ડાન્સ કરતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સામે આવ્યો છે.

આ વિડીયો માં જોઈ શકાય છે કે એક કન્યા પોતાના લગ્ન માં લગ્ન ના સ્ટેજ પર ખુબ જ સુંદર રીતે ડાન્સ કરતી જોવા મળે છે જેને જોઈ ને લોકો આ કન્યા ના ખુબ જ વખાણ કરી રહ્યા છે આ કન્યા હિન્દી મુવી ના સોન્ગ મુઝે નૈલાખા મંગા દે રે આ સોન્ગ પર ખુબ જ સુંદર રીતે ડાન્સ કરતી નજરે પડે છે હિન્દી મુવી શરાબી નું ગીત વાગતા જ આ યુવતી ખુશી થી ઝૂમી ઉઠી હતી આ પ્રસંગે દુલ્હન ખુબ જ સુંદર રીતે તૈયાર થયેલી જોવા મળી હતી જુઓ વિડીયો.

વિડીયો માં જોઈ શકાય છે તેમ કન્યા ના પરિવાર વાળા પણ આજુબાજુ ઉભેલા છે અને કન્યા નો ડાન્સ સુંદર રીતે નિહાળી રહ્યા છે લોકો દુલ્હન નો વિડીયો જોઈ ને અચંબિત રહી ચૂંકુયાં હતા આ વિડીયો ને ઇન્સ્ટાગ્રામ પેજ પર વાયરલ કરવામાં આવ્યો હતો. દુલ્હન ડાન્સ ના સ્ટેજ પર ધમાકેદાર પરફોર્મ આપીને લોકો ના દિલો જોતી લીધા હતા.

કન્યા એ રેડ કલર ના કપડાં પહેરેલા છે અને ગળા માં ખુબ જ સુંદર હાર પહેરેલો છે આમ કન્યા એ પોતાના લગ્ન ને યાદગાર બનાવવા ચાર ચાંદ લગાવી દીધા હતા લોકો આ વિડીયો જોઈ પોતપોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *