દોઢ ફૂટ નો આ યુવક લગ્ન માટે ખાતો હતો ઠોકર અંતે નસીબ નું ખુલ્યું તાળું અને મળી ગઈ બે ફૂટ ની કન્યા, જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો અને સમાચારો ખુબ જ વાયરલ થતા હોય છે. ક્યારેક એવા એવા સમાચારો સામે આવતા હોય છે કે જેની કલ્પના પણ કરી ના હોય જેને સાંભળી ને આપણે શોક થઇ જતા હોઈએ છીએ. આપણા સમાજ માં કહેવાય છે કે ને આપણી લગ્ન માટે ની જોડીઓ ઉપર થી જ બનીને આવતી હોય છે. એટલે કેટલાક લોકો એવા હોય છે કે જેને લગ્ન થવામાં વાર લાગતી હોય છે પરંતુ જયારે લગ્ન માટે કન્યા મળે છે ત્યારે લોકો પણ જોતા જ રહી જતા હોય છે.
એવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. જેમાં દોઢ ફૂટ ના યુવક ને અંતે બે ફૂટ ની કન્યા ની સાથે લગ્ન કરવાનો મોકો મળી જ ગયો હતો. વધુ વિગતે જાણીએ તો, આ કહાની છે શામલીના કૈરાનાના અઢી ફૂટના અઝીમ મન્સૂરી ની. અઝીમ મન્સૂરી છેલ્લા ઘણા સમય થી પોતાના માટે કન્યા ગોતી રહ્યા હતા. અને તેને ઘણા વર્ષો થી કોઈ લગ્ન માટે કન્યા મળી રહી ન હતી. તે પોતાના જીવન માં આ સમસ્યા થી ખુબ જ કંટાળી ગયો હતો.
તેણે લગ્ન માટે લગભગ ઘણા બધા રાજ્યો માં ભ્રમણ કર્યું હતું. પરંતુ કઈ મેળ આવતો ન હતો. પરંતુ અંતે તેના નસીબ નું તાળું ખુલી ગયું અને તેને હાપુડના બે ફૂટ લાંબા બુશરા પર દિલ આવી ગયું અને અંતે તેનો મેળ પડી ગયો. આગામી 7-નવેમ્બર ના રોજ બને લગ્ન કરવા જય રહ્યા છે. આ બાબતે દુલ્હા રાજા એ તૈયારી પણ શરુ કરી દીધી છે.
તેણે પોતાના એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું કે તે તેના લગ્ન માં નરેન્દ્રં મોદી, યોગી આદિત્યનાથ અને બૉલીવુડ ના એક્ટર સલમાન ખાન ને પણ લગ્ન નું આમંત્રણ મોકલશે. અને પોતાના માટે લગ્ન માં પહેરવા શેરવાની પણ તૈયાર કરાવી રહ્યા છે. જેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જે જોઈ ને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આમ આ સુંદર ઘટના સામે આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!