રજનીકાંત ની પુત્રી બોની કપૂર સાથે જોવા મળતા મચી ગઈ ખલબલી ચાહકો એ કહ્યું કે આ બનશે જાહન્વી કપૂર ની સોતેલી માં, જુઓ.
સાઉથ ના સુપરસ્ટાર રજનીકાંત આજે દરેક ભારતીય લોકોના દિલોમાં રાજ કરે છે. રજનીકાંત ની એક્ટિંગ લોકોને ખૂબ જ પસંદ આવે છે. હવે તો રજનીકાંત બોલીવુડ મુવીમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. પરંતુ આજે સમાચારોમાં રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત હેડલાઇન્સ બનાવે છે. રજનીકાંતની પુત્રીની એવી વાત સામે આવી છે કે જેને જાણીને લોકો પણ શોક થઈ ગયા છે.
આજે રજનીકાંત ની પુત્રી એશ્વર્યા નું નામ બોલિવૂડ માં પોતાનું યોગદાન આપનાર બોની કપૂર સાથે જોડાયેલો જોવા મળે છે શા કારણે જોડાયું તો ચાલો જાણીએ. જાણવા મળ્યું કે તમિલનાડુ અને પંડુચેરી ના આવકવેરા વિભાગે વર્ષ 2022 માં રજનીકાંતને સૌથી વધુ ટેક્સ ભરવા બદલ સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ રજનીકાંત કોઈ અંગત કારણોસર ઉપસ્થિત રહ્યા ન હોતા તે તેની પુત્રી એશ્વર્યા આ સન્માન લેવા પહોંચે હતી.
એશ્વર્યા જ્યારે સન્માન લેવા પહોંચી ત્યારે આ સન્માન ની તસ્વીર શેર કરીને આ બાબતે લખ્યું હતું કે સૌથી વધુ ટેક્સ પ્લેયર અને રેગ્યુલર ટેક્સપેર નું ગૌરવ વેચી દીધું અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો/ બાદમાં રજનીકાંતની પુત્રી એશ્વર્યા એ બોની કપૂર સાથે એક તસવીર શેર કરી હતી જે બાદ તેના ચાહકો તેમાં ખૂબ અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે અને એશ્વર્યા અને રજનીકાંત બંનેને સંબંધોમાં દર્શાવી રહ્યા છે.
એશ્વર્યા ની વાત કરવામાં આવે તો તે રજનીકાંતની મોટી પુત્રી છે તેને તેને અભિનંદન સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્ર યાત્રા અને લિંગ છે. પરંતુ ઘણા વર્ષોથી બંને અલગ રહે છે અને એવામાં એશ્વર્યા ની બોની કપૂર સાથેની તસવીર શેર થતા તેના ચાહકો અવનવા વિચારો પ્રગટ કરી રહ્યા છે અને બંનેને એક સાથે જોઈને ચાહકો પણ ચોકી ઉઠ્યા છે.
આ ઉપરાંત એશ્વર્યાએ બોની કપૂર સાથેની તસવીર શેર કરીને લખ્યું કે બોની કપૂર અંકલ આજે સાંજે તમારી સાથે કોફી પીવાનો મોકો મળતા હું ખૂબ જ ખુશ છું. જુના દિવસો ના તે કામની યાદોને યાદ કરીને. આમ આ તસ્વીર શેર કરતા ચાહકોના દિલોમાં ખલબલી મચેલી જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!