અરબાઝ ખાન ની નવી ગર્લફ્રેન્ડ ને જોઈ ને તમે મલાઈકા અરોરા ને ભૂલી જશે ફોટા જોઈ પીગળી જશે તમારું હૃદય, જુઓ તસ્વીર.
બોલીવુડના એક્ટર્સ કોઈને કોઈ બાબતે સમાચારોમાં હેડલાઈન બનાવતા રહે છે. પોતાના અંગત જીવનને લઈને તો ખાસ હેડલાઇન્સ બનાવે છે. બોલીવુડના અભિનેતા અરબાઝ ખાન હાલના દિવસોમાં તેની ગર્લફ્રેન્ડને લઈને ખાસ એવા ચર્ચામાં રહે છે. જ્યોર્જિયા એન્ડ્રિયા ની અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડને લઈને અરબાઝ ખાન અને એન્ડ્રિયા ઘણા બધા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે.
એક બાજુ અરબાઝખાને મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા બાદ મલાઈકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂર એકબીજાને ડેટ કરી રહ્યા છે તો અરબાઝ ખાન તેની ગર્લફ્રેન્ડ એન્ડ્રિયા ને ડેટ કરી રહ્યા છે. જ્યોર્જિયા એન્ડ્રિયાની હંમેશા કેમેરાથી દૂર રહે છે, પરંતુ આ વખતે તેણે કંઈક એવું કર્યું છે કે કેમેરાને તેની તરફ આવવું પડ્યું. તે હંમેશા તેના હોટ અને બોલ્ડ લુકને કારણે લાઈમલાઈટમાં રહે છે.
જ્યોર્જિયા એન્ડ્રિયા ના ફોટો સામે આવતા જ અરબાઝ ખાન ના ચાહકો પણ તેના દીવાના થઇ ગયા છે. ફોટા જોઈ ને તેના ચાહકો ના દિલ પણ પીગળી રહ્યા છે. કારણ કે અરબાઝ ખાન જેને ડેટ કરી રહ્યા છે તે જ્યોર્જિયા એન્ડ્રિયા તેના બોલ્ડ અને હોટ લુક ને લઇ ને ખાસ ચર્ચા નો વિષય બની રહે છે. એકબાજુ મલાઈકા અરોરા પણ અભિનેતા અર્જુન કપૂર સાથે પોતાન સમય પસાર કરતી જોવા મળે છે.
મલાઈકા અને અર્જુન કપૂર ના ઘણા ફોફોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. પરંતુ થોડા સમય પહેલા જ મલાઈકા અને અર્જુન કપૂર બને એકસાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આમ બને હાલ ના દિવસો માં ખાસ એવા ચર્ચા માં રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!