માયાભાઇ આહીર ના પુત્ર નું જીવન છે આલીશાન હંમેશા રહે છે સેવા ના કાર્ય માં આગળ તે છે લક્સરીયસ કારો ના શોખીન જુઓ ફોટા.
આપણા ગુજરાતમાં ડાયરા ના કાર્યક્રમનું ખાસ મહત્વ જોવા મળે છે. એવા ખાસ પ્રસંગ નિમિત્તે આપણા ગુજરાતના લોકો ડાયરા ના કાર્યક્રમો કરતા હોય છે અને આપણા ગુજરાતમાં ડાયરા ના કલાકારો પણ એક થી એક ચડિયાતા જોવા મળે છે. જેમાં ભીખુદાનભાઈ ગઢવી, કિર્તીદાનભાઈ ગઢવી, હેમુ ગઢવી વગેરે ના ડાયરા ના કાર્યક્રમ હોય ત્યારે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા હોય છે. એવા જ એક પ્રસિદ્ધ ડાયરા ના કલાકાર એટલે માયાભાઈ આહીર.
માયાભાઈ આહીર ના ડાયરા ના કાર્યક્રમ હોય ત્યારે પણ તેના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થતા હોય છે અને માયાભાઈના ડાયરા ના કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી જતા હોય છે લોકોને ઊભા થવાનું મન પણ થતું હોતું નથી. આજે અમે તમને માયાભાઈ આહીર ના દીકરા જયરાજ આહીર ના વિશે થોડી ઘણી વાતો જણાવવા જઈ રહ્યા છીએ. માયાભાઈ આહીર ના દીકરા નું નામ જયરાજ આહીર છે તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે.
જયરાજ આહીર નો જન્મ ભાવનગર જિલ્લામાં થયો હતો. જયરાજ આહીર પોતાના પિતા માયાભાઈ આહીર ની જેમ ડાયરા ના કલાકાર તો નથી બની શક્યા પણ તેના પિતાને સાથે હંમેશા જોવા મળે છે. જયરાજ આહીર ભાજપની સાથે સંકળાયેલ વ્યક્તિ છે અને તે ખૂબ જ માનવતા ભર્યું વર્તન કરે છે એટલે કે લોકોને ખૂબ જ સાથ સહકાર આપતો વ્યક્તિ છે લોકોને મદદ આવતો વ્યક્તિ છે અને કલ્યાણના કામો અર્થે તે હંમેશા આગળ રહે છે.
માયાભાઈ આહીર ના પુત્ર જયરાજ આહીર પાસે એક થી એક ચડિયાતી લક્ઝરીયસ ગાડીઓ છે. જેમાં mercedes, fortuner, bmw થી લઈને એવી અનેક બ્રાન્ડેડ કંપનીની ગાડીઓ જોવા મળે છે અને આજે તે આલીશાન રીતે પોતાનું જીવન ગુજારતો જોવા મળે છે. માયાભાઈ આહીર આજે ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ ઘણા બધા કાર્યક્રમો કરતા જોવા મળે છે અને માયાભાઈ આહીર નું નામ ગુજરાતમાં ટોચના કલાકારોમાં આવતું જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!