અભિનેત્રી એ પુત્ર-પુત્રી પાસે કરાવી ભાઈદૂજ ની અનોખી ઉજવણી ભારતીય સંસ્કૃતિ ની ઝલક જોઈ ચાહકો થયા ખુશ, જુઓ વિડીયો.
હાલમાં આખા ભારતમાં દિવાળીનો ત્યોહાર ધૂમધામપૂર્વક ચાલી રહ્યો હતો. ભારત દેશવાસીઓએ દિવાળીની ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરી હતી. આકાશને રંગબેરંગી ફટાકડાઓથી ભરી દીધું હતું તો લોકોએ પોતાના ઘરો અને દુકાનોને રોશની થી શણગારી હતી અને આખું ભારત રોશની થી જગમગી રહ્યું હતું. નવા વર્ષની એકબીજાને શુભેચ્છાઓ પાઠવ્યા બાદ બીજા દિવસે લોકોએ ભાઈદુજ ના પવિત્ર દિવસની ઉજવણી કરી હતી.
ભાઈદુજ ના દિવસે બહેન ભાઈના પવિત્ર તહેવારમાં બોલીવુડના સ્ટારો એ પણ ભાઈદુજ ના પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. બોલીવુડની સુંદર અભિનેત્રી સુપરસ્ટાર શિલ્પા શેટ્ટી એ તેના પુત્ર વીયાન કુન્દ્રા અને તેની પુત્રી સમીશા કુન્દ્રા ને ભાઈ બીજ ના પવિત્ર દિવસ નિમિત્તે એવી રીતે ઉજવણી કરી કે, અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ તેના instagram એકાઉન્ટ પર આ વિડીયો મુકેલો છે જેમાં જોવા મળે છે કે,
શિલ્પા શેટ્ટી તેના પુત્ર વીયાન અને તેની પુત્રી સમીસા સાથે જોવા મળે છે. પુત્ર અને પુત્રી એ સરખા કપડાં પહેર્યા છે અને શિલ્પા શેટ્ટી ભાઈદુજ ના તહેવાર નિમિત્તે તે બંનેને આ દિવસને ઉજવણી કરાવી રહી છે. જેમાં શિલ્પા શેટ્ટી તેની પુત્રી પાસે પુત્ર વિયાન ના કપાળ ઉપર ચાંદલો કરાવી રહી છે અને ત્યારબાદ તેના માથા ઉપર ચોખા મૂકીને મોં મીઠું કરાવી રહી છે.
આ વિડીયો શિલ્પા શેટ્ટી એ શેર કરતાં ભાઈદુજ ની શુભેચ્છા પાઠવી હતી અને તેને કેપ્શન માં લખ્યું હતું કે ભાઈ બહેન કી યારી હોતી સબસે પ્યારી હેપ્પી ભાઈદુજ. આમ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શાનદાર રીતે ઉજવણી કરી હતી અને આ વિડીયો જોઈને તેના ચાહકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ વિડીયો અત્યાર સુધીમાં તેના ચાહકોને ખૂબ જ પ્રિય લાગેલો વિડિયો છે અને ખૂબ જ જોઈ રહ્યા છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!