ખજુરભાઈ એ શોધી લીધી તેની જીવનસંગીની આ યુવતી સાથે કરી ખજુરભાઈ એ સગાઇ, જાણો કોણ છે તે નસીબદાર.
આપણા ગુજરાતમાં એક યુવાન માણસ કે જે પોતાની સમાજ સેવાને લઈને ખૂબ જ જાણીતા વ્યક્તિ છે. આ યુવાન એટલે લોકોને હસાવનાર નીતિનભાઈ જાની કે જેને લોકો ખજૂર ભાઈના નામથી પણ ઓળખે છે. ખજૂર ભાઈ એવા વ્યક્તિ છે કે જે ગુજરાતમાં દરેક ખૂણે ખૂણે જઈને ગરીબ લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે. ખજૂર ભાઈના અનેક વિડીયો youtube ચેનલ ઉપર જોવા મળતા હોય છે અને તે સેવા માટે તેને ખૂબ જ નામના મળી ચૂકી છે.
ખજૂર ભાઈ સોશિયલ મીડિયામાં પર ખૂબ જ એક્ટિવ રહે છે. ખજૂર ભાઈ વિશે એક ખૂબ જ સુંદર માહિતી મળી છે. ખજૂર ભાઈએ તેના જીવન સાથી ની શોધ કરી લીધી છે. ખજૂર ભાઈએ મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈના બંધન બંધાઈ ચૂક્યા છે. ખજૂર ભાઈએ પોતાના instagram એકાઉન્ટ ઉપર આ અંગેની માહિતી આપી હતી. તેની મંગેતરનું નામ મીનાક્ષી દવે છે.
ખજૂર ભાઈએ પોતાના સગાઈ ના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરેલા છે અને તેની ભાવી પત્નીને ખૂબ જ મોંઘો એવો iphone 14 pro ગિફ્ટ માં આપ્યો છે. આમ ખજૂર ભાઈએ હવે તેની જીવન સાથેની શોધ કરી લેતા તેના ચાહકો દ્વારા તેમને ખૂબ જ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ખજૂર ભાઈ ની વાત કરીએ તો તેને લગભગ 200 થી પણ વધારે ગરીબ લોકોને ઘર બનાવી દીધા છે.
માત્ર ગુજરાતમાં જ નહીં ભારતમાં અને કેવા સ્થળો છે કે જ્યાં ખજૂર ભાઈ મદદ માટે પહોંચે છે. રસ્તા ઉપર નાની મજૂરી કરીને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવતો હોય તેવા વ્યક્તિની મદદ એ પણ ખજૂરભાઈ પહોંચી જતા હોય છે. ગુજરાતના છેવાડે છેવાડે જઈને લોકોની મદદ માટે ખૂબ જ જાણીતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!