હાથ માં હાથ નાખી ડાન્સ કરી રહ્યા હતા વરરાજા-કન્યા બંને નું બેલેન્સ બગડીયું અને કન્યા પર વરરાજા, જુઓ વિડીયો.
ભારતમાં હાલ લગ્નની સિઝન ચાલુ છે. લગ્નની સીઝનના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. જાણે કે લગ્નના વિડીયોનું ઘોડાપુર સોશિયલ મીડિયા ઉપર આવ્યું હોય તેમ એક પછી એક વિડીયો વાયરલ થતા હોય છે. ડાન્સના કોમેડી, ફની અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ભારતમાં થતા લગ્નમાં હવે પશ્ચિમની સંસ્કૃતિનો પ્રભાવ ધીમે ધીમે વધારે પડતો જોવા મળે છે.
જેમાં પ્રી વેડિંગ ફોટોશૂટ અવનવા ડાન્સના સ્ટેપ વગેરે પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ છે. પરંતુ ક્યારેક આવા ડાન્સ કરવાના ચક્કરમાં લોકો મજાકને પાત્ર બની જતા હોય છે તે કંઈ ન શકાય. હાલ એવો એક વિડિયો વાયરલ થયો છે કે જેમાં વરરાજા અને કન્યા ડાન્સ કરી રહ્યા હતા પરંતુ ડાન્સ કરવાના ચક્કરમાં તે લોકો મજાક ને પાત્ર બની ગયા.
વીડિયોમાં જોઈ શકાય છે તેમ બહારના દેશોમાં જે રીતે ડાન્સ કરવામાં આવે છે તેવી જ રીતે કન્યા અને વરરાજા એકબીજા સાથે ડાન્સ કરી રહ્યા હતા. ડાન્સ કરવાના ચક્કરમાં બંનેનું બેલેન્સ બગડી ગયું અને બંને નીચે જમીન ઉપર પડી ગયા. પહેલા દુલ્હન પડી જાય છે વરરાજા દુલ્હનને સંભાળવાની કોશિશ કરે છે પરંતુ તે સંભાળી શકતો નથી અને વરરાજા પણ તેની માથે પડી જાય છે.
View this post on Instagram
આમ આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે. લોકો વરરાજા અને કન્યાને સલાહ આપે છે કે જો ડાન્સ કરતા ન ફાવે તો ડાન્સ કરવો ના જોઈએ. આમ આ પશ્ચિમમાં સંસ્કૃતિનો પ્રભાવ આપણા દેશમાં વધારે પડતો જોવા મળે છે. લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કઈને કંઈ અલગ ક્રિયાઓ કરતા હોય છે અને તે કરવાના ચક્કરમાં કંઈક ભૂલ કરી બેસતા હોય છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ વરરાજા અને કન્યા બંને ડાન્સ કરવામાં ખૂબ જ મશગુલ હોય છે પરંતુ બંનેનું બેલેન્સ બગડી જતા બંને નીચે પડી જાય છે. આ વીડિયોને instagram ના પેજ ઉપર શેર કરવામાં આવેલો છે. અત્યાર સુધીમાં લોકો આ વીડિયોમાં અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!