કાર કરતા સાઇકલ લેવી સારી ! એક સાઇકલ પર એટલા બધા સવાર કે ગણવામાં પણ પરસેવો છૂટી જશે, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેના દ્વારા રોજબરોજ કોમેડી વિડિયો આપણી સમક્ષ આવતા હોય છે. આખો દિવસ કોઈ પણ વ્યક્તિ કામ ધંધો કરીને જ્યારે સોશિયલ મીડિયા ઉપર ફની કોમેડી વીડિયો જોતા હોય ત્યારે આખા દિવસનો કામનો થાક પણ ઉતરી જતો હોય છે. રોજબરોજ અનેક કોમેડી વિડિયો ની ભરમાર સોશિયલ મીડિયા ઉપર આવતી હોય છે.
એવો જ એક વિડીયો હાલ સામે આવ્યો છે. આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ જો કોઈ સાયકલ ઉપર સવારી કરવી હોય તો વધીને બે થી ત્રણ જણા સાયકલ ઉપર સવારી કરી શકે છે. પરંતુ મોટરકાર અથવા તો બસમાં આપણે મોટી સંખ્યામાં સવારી કરી શકતા હોઈએ છીએ. પરંતુ આ વિડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક સાયકલ ઉપર એક નહીં બે નહીં ત્રણ નહીં એક સાથે 10 વ્યક્તિઓ બેસેલા છે.
વિડીયોની વાત કરવામાં આવે તો વીડિયોમાં જોવા મળે છે તેમ એક વ્યક્તિ સાઇકલ ચલાવી રહ્યો છે. સાયકલ ઉપર લગભગ 9 બાળકો બેસેલા છે. પ્રથમ નજરે તો આપણે આ સવારીને ગણવામાં પણ ખૂબ મુશ્કેલી પડી જાય કે અંદાજો ના લગાવી શકીએ કે કેટલા લોકો બેસેલા હશે. પરંતુ જાણવા મળ્યું કે આ સાયકલ ઉપર કુલ નવ બાળકો બેઠેલા છે અને જો સાઇકલ ચલાવનાર વ્યક્તિની ગણતરી કરવામાં આવે તો દસ લોકો સાયકલ સવાર બેસેલા છે.
आज दुनिया की आबादी 8 अरब हो गई, इस उपलब्धि को हासिल करने में ऐसे इंसानों को बहुत बड़ा योगदान रहा है👇 pic.twitter.com/Fiq62o0OiK
— Jaiky Yadav (@JaikyYadav16) November 15, 2022
એવો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રથમ નજરે તો આપણે આ વિડીયો જોતા જ પરસેવો છૂટી જાય છે કે આટલા બધા વ્યક્તિઓ સાયકલ ઉપર કઈ રીતે આવી શકે. આ વીડિયોને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે. એક સાથે દસ દસ લોકોને સાયકલ ઉપર સવાર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ચૂક્યા છે. અવનવી પ્રતિક્રિયાઓ વીડિયોમાં કરી રહ્યા છે અને લોકો આ વીડિયોનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!