‘ગાંધી ગોડસે એક યુદ્ધ’ સ્ક્રિનિંગમાં માં અભિનેત્રી તનિષા સંતોષી એ રેખા ને જોતા જ પકડી લીધા પગ લોકો એ કહ્યું કે, જુઓ તસવીરો.
આગામી 26-જાન્યુઆરી ના રોજ ભારત માં ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’ મુવી રિલીઝ થવા જય રહ્યું છે. ભારત માં દિનપ્રતિદિન કેટલાય મુવી રિલીઝ થતા હોય છે. જેમાં કેટલાય મુવી દેશ ની આઝાદી પર બતાવવા માં આવતા હોય છે. એવું જ મુવી હાલ સિનેમા ઘરો માં ધૂમ મચાવવા આવી રહ્યું છે.
આ સ્ક્રિનિંગમાં રાજકુમાર સંતોષીની દીકરી તનિષા સંતોષી રેખાના પગ સ્પર્શ કરતી જોવા મળી હતી. આ પછી રેખાએ તનિષા સંતોષીને ગળે લગાવી.રેખા રાજકુમાર સંતોષીની પુત્રી તનિષા સંતોષી સાથે ફિલ્મ ગાંધી ગોડસે એક યુદ્ધની સ્ક્રીનિંગમાં મળી હતી. રેખા અને તનિષા સંતોષીની આ તસવીરને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ટ્રેલર રિલીઝ થયા બાદ રાજકુમાર સંતોષીની ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
આગામી 26મી જાન્યુઆરીના રોજ ગાંધી ગોડસે એક યુદ્ધ મુવી સિનેમા ઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર દીપક અંતાણી આ ફિલ્મમાં મહાત્મા ગાંધીના રોલ માં જોવા મળશે. જ્યારે નથુરામ ગોડસેનું પાત્ર ચિન્મય માંડલકર દ્વારા ભજવવામાં આવ્યું છે. તો આ ફિલ્મમાં અભિનેત્રી મહિમા ચૌધરી ખૂબ જ આકર્ષક દેખાવમાં જોવા મળશે.
આ ફિલ્મ રિલીઝ થતા અગાઉ ચાહકો આ ફિલ્મની રાહ જોઈને બેસેલા છે. 26 જાન્યુઆરીના રોજ આ મુવી રિલીઝ થતા ડાયરેક્ટરને આ ફિલ્મમાંથી વધુ કમાણી થાય તેવી આશા સેવાઈ રહે છે. ભારતમાં આવી બધી ફિલ્મો ખાસ એવી ચર્ચાનો વિષય રહે છે. કારણ કે આવી ફિલ્મમાં ભારતની સ્વતંત્રતા ના દિવસોને બતાવવામાં આવતા હોય છે. જેના લઈને દેશવાસીઓમાં દેશ પ્રત્યે એક અલગ ભાવના ઉત્પન્ન થતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!