India

સુંદરતા ની બાબતે ‘રાધિકા મર્ચન્ટ’ ને ટક્કર આપે છે તેની બહેન અંજલિ મર્ચન્ટ! સુંદરતા એવી કે જાણે, જુઓ તસવીરો.

Spread the love

હાલના દિવસોમાં મુકેશ અંબાણી અને તેનો પરિવાર ખાસ ચર્ચા નો વિષય રહ્યા છે. 19 જાન્યુઆરી 2023 ના રોજ મુકેશ અંબાણી ના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી ખૂબ જ આલીશાન અને ભવ્ય સગાઈ સમારોહ યોજવામાં આવ્યો હતો. મોટા મોટા સેલિબ્રિટીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

રાધિકા મર્ચન્ટ ની વાત કરવામાં આવે તો તે ક્લાસિકલ ડાન્સ સાથે સંકળાયેલી છે અને પોતાના પિતાના બિઝનેસ પણ સંભાળે છે. પરંતુ આજે અમે તમને રાધિકા મર્ચન્ટની મોટી બહેન વિશે થોડી વાત કરીશું. રાધિકા મર્ચન્ટની મોટી બહેન નો ચહેરો રાધિકા મર્ચન્ટ સાથે ખૂબ જ મળતો આવે છે. બંને એકબીજાની કાર્બન કોપી હોય તેવું જ લાગે છે. રાધિકા મર્ચન્ટની મોટી બહેનનું નામ અંજલી મર્ચન્ટ છે.

રાધિકા મર્ચન્ટની બહેન અંજલિ મર્ચન્ટના લગ્ન વર્ષ 2020માં થયા હતા. તે ‘ડ્રાયફિક્સ’ની સહ-સ્થાપક છે અને તે તેના પારિવારિક વ્યવસાયને સંપૂર્ણ રીતે સંભાળી રહી છે. તેના લગ્ન માટે, અંજલિ હાથીદાંતના સુંદર રંગના લહેંગામાં અદભૂત દેખાતી હતી અને તેને તેના માથા પર દુપટ્ટા સાથે સ્ટાઇલ કરી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં બોલીવુડના પ્રખ્યાત સ્ટારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ઉપરાંત ક્રિકેટ સચિન તેંડુલકર તેની પત્ની અંજલી તેંડુલકર સાથે ઉપસ્થિત રહ્યા હતા. રાધિકા મર્ચન્ટ અને તેની બહેનનું ખાસ એવું બોર્ડિંગ જોવા મળે છે. પરંતુ રાધિકા મર્ચન્ટની બહેન સોશિયલ મીડિયાથી દૂર રહે છે અને લાઈમ લાઈટમાં ઓછી છવાયેલી રહે છે. આમ રાધિકા મરચન્ટ ની બહેન રાધિકા ની જેમ સુંદર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *