માતાની મૂર્ખામીને કારણે બાળક નો જીવ જતા બચ્યો બાળકને સાડી સાથે બાંધી ને 10 માળે લટકાવ્યો કારણ જાણી..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે સંતાન માટે માતા પિતા અને માતા પિતા માટે સંતાન કેટલું મહત્વનું હોઈ છે. આપણે સૌ જાણીએ છિએ કે માતા બાળક ની રક્ષક ગણાય છે અને માતા જ બાળક ને શિક્ષા આપતી હોઈ છે. તે બાળકની પહેલી ગુરુ માનવામાં આવે છે.
જો કે ઘણા લોકો એવા કામ પણ કરી નાખે છે કે લોકો માતાના બાળક પ્રત્યેના પ્રેમને લઈને પણ શંકા કરવા લાગે છે. આપણે અહીં એક એવા જ બનાવ વિશે વાત કરવાની છે કે જેમાં એક માતા પોતાની મૂર્ખામી ને લઈને પોતાના બાળકના જીવને જોખમ માં મૂકી દે છે.
જાણવી દઈએ કે આ વિડીયો ગ્રેટર ફરીદાબાદના સેક્ટર 82ના પ્લોરિડા સોસાયટીનો છે કે જ્યાં એક મહિલાએ પોતાના સંતાનને 10મા માળેથી નીચે લટકાવ્યુ હતું. અને આમ બાળક ને લટકાવ્વા પાછળ નું કારણ જાણી ને તમારા હોશ ઉડી જશે.
જણાવી દઈએ કે આ મહિલા એક ફ્લેટ માં 10 માં માળે રહે છે. તેવામાં બાલ્કની માં કપડાં સુક્વતા સમયે તેનું એક કપડું ફ્લેટ માં 9 માં માળે પડી ગયું. જો કે આ ફ્લેટ બંધ હતો. તેથી કપડું લેવા માટે આ માતાએ પોતાના બાળકને સાડી સાથે બાંધી ને નીચેના માળે કપડું લેવા માટે જીવના જોખમે બાળક ને નીચે ઉતારે છે. આવા સમયે સામેથી કોઈક વ્યક્તિ આ ઘટના નો વિડીયો ઉતર્યો અને સોશ્યલ મીડિયા પર અપલોડ કરી નાખ્યો જે બાદ લોકો માતાની મૂર્ખામી ને લઈને ચર્ચા કરી રહ્યા છે.
#फरीदाबाद– एक कपड़े के लिए मां ने बच्चे की जिंदगी लगा दी दांव पर
मां ने बेटे को साड़ी से बांधकर 10वें फ्लोर से लटकाया
कपड़े लाने के लिए बच्चे को नीचे उतारा
महिला ने कहा- मुझे अपनी गलती पर पछतावा है #Faridabad #Viral #ViralVideo #VideoViral #Video #Haryana @DC_Faridabad pic.twitter.com/b9qWP7VXwE
— Sonu Sharma (Journalist) (@jr_sonusharma) February 11, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.