અંગુરી ભાભી નો બોલ્ડ અંદાજ આવ્યો સામે માલદીવ થી એવી-એવી તસવીરો શેર કરી કે જોઈ ને તમે, જુઓ ખાસ તસવીરો.
આપણા ભારત દેશમાં અનેક ધારાવાહિક સિરીયલો, પારંપરિક સિરીયલો અને કોમેડી સિરિયલો ટેલિવિઝન ઉપર આવતી જોવા મળે છે. એવી જ એક કોમેડી સિરિયલ એટલે ભાભીજી ઘર પર હે. આ સીરીયલ લોકોને ખૂબ હસાવતી હોય છે. ટીવી સીરીયલ ની હંમેશા સાડીમાં દેખાતી સંસ્કારી વહુ એટલે અંગુરી ભાભી.
અંગુરી ભાભી નું પાત્ર અભિનેત્રી શુભાંગી અત્રે દ્વારા ખૂબ સુંદર રીતે ભજવવામાં આવે છે. હંમેશા સાડી પહેરીને પોતાનો અભિનય કરતી અંગુરી ભાભી એટલે કે શુભાંગી અત્રે ના કેટલાક ફોટાઓ સામે આવ્યા છે. જેમાં તેનો હોટ અને બોલ્ડ અંદાજ જોઈને લોકો તેના દિવાના થઈ ચૂક્યા છે. અંગુરી ભાભીએ બિકીની પહેરીને એવા એવા ફોટોશૂટ કરાવ્યા છે કે જેને જોઈને લોકો ખૂબ લાઈક કરી રહ્યા છે.
આ દિવસોમાં અંગુરી ભાભી માલદીવમાં પોતાની રજાઓના દિવસો ગાળી રહી છે. જેની કેટલીક તસવીરો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી છે. જેની વાત કરવામાં આવે તો અભિનેત્રીએ સફેદ રંગનો ડ્રેસ પહેરેલી જોવા મળે છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તો બીજા ફોટામાં બ્લેક કલરનું ગાઉન પહેરીને મોઢા ઉપર એવું સ્મિત કરેલું છે કે લોકો તેના દિવાના થઈ ચૂક્યા છે.
અંગુરી ભાભી નો આ બોલ્ડ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. જેના પરથી તેના ચાહકો નજર હટાવી શકતા નથી. બીજા ફોટામાં અંગુરી ભાભી પોતાના મોઢા ઉપર કાળા કલરના ગોગલ્સ પહેરીને પોતાના બોલ્ડ અંદાજમાં વધારો કરી રહ્યા છે. દરિયાની મજા અને દરિયા કિનારે અનેક એવા ફોટો પડાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કરેલા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!