માતાની ગોદમાં બેઠીને ક્યૂટ સ્માઈલ આપતી આ દીકરી વર્તમાન સમયની સુપરસ્ટાર અભિનેત્રી ! તસ્વીર જોઈ તમને આંચકો જ લાગી જશે…જુઓ
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો બૉલીવુડ અભિનેતાઓની સાથે અનેક એવા સાઉથના સુપરસ્ટારો પણ સામે ઉભરીને આવ્યા છે જેણે પોતાના અભિનયને લઈને લોકચાહિતા બનેલા છે. સાઉથ ઇન્ડસ્ટ્રી વિશે જો વાત કરવામાં આવે તો સાઉથ ઇન્ડસ્ટ્રીનું જ્યારે પણ નામ આવે છે તો ત્યારે આપણા મનમાં સૌ પ્રથમ અલ્લુ અર્જુન, રામ ચરણ, યશ, સામન્થા જેવા અનેક દિગ્ગ્જ સુપરસ્ટારો આપણા મનમાં આવે છે.
એવામાં મિત્રો તમને ખબર જ હશે કે અનેક વખત સોશિયલ મીડિયા પર બૉલીવુડ અથવા તો કોઈ સાઉથના સુપરસ્ટારના અનેક એવી બાળપણની તસવીરો વારંવાર વાયરલ થતી જ રહેતી હોય છે. નાનપણમાં આવા કલાકાઓ એવા એવા દેખાતા હોય છે કે તેઓની ઓળખ કરવી પણ ખુબ મુશ્કેલ જ પડી જતી હોય છે. એવામાં હાલ સોશિયલ મીડિયા પર આ ક્યૂટ એવી બાળકીની તસ્વીર ખુબ વાયરલ થઇ રહી છે જેને લોકો ઓળખવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ ઓળખી નથી શકતા.
તો ચાલો તમને આ નાની એવી બાળકી વિશે જણાવી દઈએ, આ બાળકી વિશે વાત કરીએ તો આ દીકરી હાલ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ બનાવી ચુકી છે અને આખા દેશની અંદર એક પ્રખ્યાત અભિનેત્રીનું બહુમાન પણ પ્રાપ્ત કરી લીધું છે, તો શું હવે તમે ઓળખી શ્ક્યા કે આ અભિનેત્રી કોણ છે? નહીં ને, તો ચાલો તમને જણાવી દઈએ, આ દીકરી બીજું કોઈ નહીં પણ સાઉથ ઇન્ડસ્ટ્રીની દિગ્ગ્જ અભિનેત્રી સામંથા છે જે પોતાની જીવનશૈલીને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહેતી હોય છે.
સોશિયલ મીડિયા પર સામંથાની અનેક તસવીરો ખુબ જોરો શોરોથી વાયરલ થઇ રહી છે. સામંથાના ચાહકો એટલા બધા વધારે છે કે તે કોઈ પણ તસ્વીર કે વિડીયો શેર કરે છે ત્યાં તરત જ તેના પર હજારો નહીં પણ લાખો લાઈક આવી જાય છે. ખરેખર સામંથાએ હાલના સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નવું નામ જ બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે.