હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ શેર કરેલ તસવીર સોશિયલ મીડિયા પર થઇ વાયરલ ! લોકોએ કહ્યું ઉર્ફીની બીજી….જુઓ તસવીરો
મિત્રો વાત કરીએ તો ભારતીય ક્રિકેટરના ખુબજ જાણીતા ઓલરાઊંડર ખિલાડી હાર્દિક પંડ્યા આજે તેમની મહેનત ને લીધે ખુબજ મોટી સફળતા હાંસિલ કરી ચુક્યા છે .અને હાલ તેમના ચાહકોની વચ્ચે કોઈના કોઈ વાત પર ખુબજ ચર્ચાનો વિષય બની ચુક્યા છે. તેમજ તેમની પત્ની નતાશા સ્ટેનકોવિકની વાત કરવામાં આવે તો તે પોતે એક સર્બિયન મોડેલ અને એક્ટ્રેસ છે જે પોતાની એક અલગ જ ઓળખ ધરાવે છે.
તેમજ સોશિયલ મીડિયા પર પણ તેમની ખુબજ ફેન ફોલોવિંગ પણ જોવા મળી રહી છે. તેમજ તે અવાર નવાર તેમની તસવીરો સોશિયલ મીડિયા ઉપર ચેર કરી ચાહકોના દિલ જીતી લેતી હોઈ છે. અને તેમની આ તસવીરો ને લીધે તે આવર નવાર ચાહકોમાં ચર્ચાનો વિષય બનીને રહી જાતી હોઈ છે. અને તેવામાં નતાશા ઈ આ દિવસોમાં ફરી એક વર તસવીરો શેર કરી છે.
આમ શેર કરેલ તસવીરોમાં તે ગ્રીન કલરના બ્રાલેટ અને બ્લેક કલરના પ્લાઝો પહેરીએ નજર આવી રહી હતી. તેમજ આ લુકને વધારે સુંદર બનાવવા તેણીએ સનગ્લાસ પણ પહેર્યા હતા. તેમજ તસવીરમાં જોઈ શકાય છે કે તે દરિયા કિનારે ખુબજ જોરદાર પોઝ આપી રહી છે જે તસવીરોએ ચાહકો તેમણે ખુબજ પસંદ પણ કરી રહ્યા છે.
તો વળી બીજી બાજુ નતાશાના આ લુકને અન્ય યુઝરો થોડાક અલગ રીએક્શન અઆપી રહ્યા છે. અને કાહે છે કે તેમની આ તસવીરો જે તેમણે શેર કરી છે તે તેમની પસંદ આવી રહી નથી. આમ તેમની આં અલગ લુક પર ગણના યુઝરો ખુબજ ટ્રોલ કરી રહ્યા છે. અને તેમના આ લુકને પસંદ કરતા નથી જ્યારે તેમના ચાહકોને આ લુક ખુબજ પસંદ આવી રહ્યો છે.