રણબીર કપૂરે પોતાના ચાહક સાથે એવો વર્તાવ કરી નાખ્યો કે વિડીયો જોઈ તમારો ગુસ્સો ફાટી નીકળશે ! ફોન ઘા કરીને…જુઓ વિડીયો
રણબીર કપૂર વિશે જો વાત કરવામાં આવે તો અભિનેતાએ ફિલ્મ બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં કામ કર્યા બાદ અભિનેતા ફરી બૉલીવુડના પરદે દેખાયો નથી, એવામાં આ ફીમ વિશે જો વાત કરવામાં આવે તો આ ફિલ્મે બોયકટના સમયમાં પણ સારો એવો પ્રતિસાદ પ્રાપ્ત કરી લીધો હતો. આ ફિલ્મમાં રણબીરે આલિયા તેમજ અમિતાભ બચ્ચન જેવા દિગ્ગ્જ અભિનેતાઓ સાથે કામ કર્યું હતું.
આમ તો રણબીર કપૂર પોતાની પર્સનલ જીવનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતા જ હોય છે પરંતુ હાલ તેઓનો એક વિડીયો સાયોશીયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ એવી હરકત કરી બેઠે છે કે વિડીયો જોનાર તમામ લોકોનો ગુસ્સો જ ફાટી નીકળે છે. આ પેહલી વખત નથી આની પેહલા પણ આ અભિનેતા પોતાની આવી હરકતને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ચૂકેલા છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલ વિડીયોમાં જોઈ રણબીર કપૂર સાથે તેનો એક ચાહક ફોટો ખીચાવી રહ્યો છે, એવામાં અભિનેતા આ ફેન સાથે ફોટો પણ પડાવી લે છે પરંતુ બાદમાં જ તે ફોનને ઘા કરી દે છે. સોશિયલ મીડિયા પર આવું વર્તન જોઈને ચાહકો ભડકી ઉઠ્યાં હતા અને તમામે રણબીર કપૂરને ખુબ વધારે ટ્રોલ કર્યો હતો. વાયરલ ભાયાણી તરફથી આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો.
આ વિડીયો જોયા બાદ દરેક લોકોનો ગુસ્સો જ ફાટી નીકળ્યો હતો, વિડીયો જોયા બાદ એક યુઝર બોલ્યો હતો કે ‘આટલો મોટો સ્ટાર બની ગયો તો શું ઘમંડ કરવાનો આટલો બધો’ જયારે બીજા એક યુઝરે કમેન્ટ કરતા જણાવી દીધું હતું કે ‘આવા એક્ટર પાસે જવાય જ નહીં, લોકો શા માટે તસવીરો લેવા માટે જતા હશે?’ આવી અનેક પ્રતિક્રિયાઓ દ્વારા લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. તમારું આ વિડીયો પર શું કેહવું છે કમેન્ટમાં જરૂર જણાવજો.