બોલીવુડના સુપરસ્ટાર એવા અક્ષય કુમારની ભાણકી હોટનેસ અને સુંદરતામાં નોરા ફતેહને પણ પાછી પાડે ! સુંદરતા જોઈ આંખો ચાર થઇ જશે…
મિત્રો હાલના સમયમાં અક્ષય કુમાર વિશે તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ, આ અભિનેતાએ પોતાની અભિનયના દમ પર ફિલ્મ જગતમાં એક અલગ જ મુકામે પોહચી ગયો છે, લાખો લોકો આ અભિનેતાની તમામ ફિલ્મોને ખુબ જ પ્રેમ આપે છે, એટલું જ નહી અક્ષય કુમાર ઘણી વખત સોશિયલ મીડીયા પર પણ ખુબ જ ચર્ચામાં રેહતા હોય છે
આ અભિનેતાના પરિવાર સાથે જોડાયેલ પણ અનેક બાબતો આપણી સામે આવતી હોય છે, એવામાં આજે આ લેખના માધ્યમથી અમે અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્નાની બહેન રિંકી ખન્નાની દીકરી નાંઓમિકા સરન વિશે અમે વાત કરવાના છીએ જે એટલી બધી સુંદર છે કે જોઇને તમારા પણ હોશ ઉડી જશે. ડીમ્પલ કાપડીયા પણ આ દીકરી સાથે દેખાયા હતા જેથી લોકો વિચારમાં પડ્યા હતા કે આ દીકરી છે કોણ?
ટ્વિન્કલ ખન્નાની ભાણકી હાલના દિવસોમાં ઈંગ્લેંડમાં રહે છે અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની ઘણી બધી સુંદર સુંદર તસ્વીરો શેર કરે છે. જણાવી દઈએ કે નાઓમિકા ફિલ્મી જગતથી દુર રહેવાનું પસંદ કરે છે, એટલું જ નહી તે ઘણી ઓછી વખત ચર્ચામાં આવે છે જેથી ઘણા ઓછા લોકો નાઓમિકાને ઓળખે છે.
અહેવાલો અનુસાર જાણવા મળ્યું છે કે નાઓમિકા એક કથક નૃત્યકાર છે, તેની તસ્વીર તેની માસી એટલે કે ટ્વિન્કલ ખન્નાએ શેર કરી હતી જે લોકોને પણ ખુબ જ પસંદ આવી હતી. જણાવી દઈએ કે અક્ષય કુમારના પરિવાર સાથે નાઓમિકા ખુબ સારા સબંધ ધરાવે છે તે અવારનવાર આ અભિનેતાના પરિવાર સાથે જોવા મળતી હોય છે. જણાવી દઈએ કે નાઓમિકાના લગ્ન ૨૦૦૩માં બીઝનેસમેન સમીર સરન સાથે થયા હતા જે પછી ૨૦૦૪માં નાઓમિકાનો જન્મ થયો હતો.