અરે જોરદાર હો બાકી !! લગ્નમાં કાકાએ ડીજેના તાલ પર એટલો જોરદાર ડાંસ કર્યો કે તમે વિડીયો જોઈ પેટ પકડી લેશો..જુઓ વિડીયો
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજ઼રબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા બાદ અમુક વખત તમારું હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત તમે પણ ચોકી જતા હોવ છો, સોશિયલ મીડિયા પર રોજબરોજના આવા વિડીયો આપણી સામે આવતા જ રહે છે જે આપણને ખુબ મનોરંજન આપતા હોય છે જે લોકોને વધારે પસંદ આવી જતા હોય છે.
એવામાં હાલના સમયમાં આવો જ એક વિડીયો સસોશિય્લ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે, તમને જણાવી દઈએ કે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ભારે ટ્રેન્ડ કરી રહ્યો છે. આમ તો તમે અનેક એવા વિડીયો જોયા હશે જેમાં મોટી ઉંમરના લોકો તો અમુક વખત બાળકો અનેક એવો ડાંસ કરતા હોય છે જેને જોય આપણે પણ ચોકી જતા હોઈએ છીએ.
વાયરલ થઇ રહેલો આ વીડિયોમાં પણ એવું જ કાંઈક થવા જઈ રહ્યું છે, જેમાં એક કાકા વાઈટ કલરના કપડામાં એટલો જબરદસ્ત ડાંસ કરી રહ્યા છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે. ડીજેમાં ગીત વાગતાની સાથે જ આ કાકા પોતે પગ હાથ હલાવા લાગે છે અને ખુબ અદ્દભુર ડાન્સ કરવા લાગે છે, એવામાં ત્યાં ઉભેલા લોકો પણ આ ડાંસ જોઈને અચંબિત થઇ જાય છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોને હાલના સમયમાં ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબ વધારે પ્રેમ આપવામાં આવી રહ્યો છે, તમને જણાવી દઈએ કે આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે લાઈક પણ આવવી ચુકી છે, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram