Entertainment

તમે પણ તમારા ઘરનો પાંખો ચેક કરી લેજો નહિતર આવું થશે ! પંખા પર આવી ગયો કિંગ કોબ્રા તો થઇ ગયો આવો કાંડ…વિડીયો જોઈ તમે હલ્લી જશો

Spread the love

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા અજીબો ગરીબ વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે જેને જોયા બાદ અમુક વખત આપણને પણ આશ્ચર્યનો ચમકારો જ થતો હોય છે, આવા વિડીયો અવારનવાર આપણી સામે આવતા જ રહે છે જે અમુક વખત અર્પણને હસાવી પણ દેતા હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવો જ વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમે પણ આશ્ચર્યમાં જ મુકાય જશો.

આમ તો તમે જોયું હશે કે ગરમીના સમયમાં સાપો બહાર નીકળતા હોય છે, એવામાં તેઓને અનેક એવી જગ્યા ઘરમાં અથવા તો બહાર પણ મળી જતી હોય છે જ્યા તેઓ રહી શકે પરંતુ હાલ જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે ખુબ વધારે ચોંકાવી દેતો છે કારણ કે આ વીડિયોની અંદર એક સાપ પંખા પર લટકાયેલો જોવા મળી રહ્યો છે, મહત્વની વાત એ નથી કે તે પંખા પર ચડેલો છે પરંતુ મહત્વની વાત એ છે કે તે પંખા પર ચડ્યો કેવી રીતે હશે તે વિચારવા જેવું છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કિંગ કોબ્રા પંખા સાથે છે, એવામાં પાંખો ખુબ રફ્તાર સાથે ગોળ ફરી રહ્યો હોય છે ત્યાં સાપ નીચે આવવાની કોશિશમાં લાગી જાય છે જેથી તે આ ફરતા પંખાની વચ્ચે આવી જાય છે અને ઉડીને સીધો આ વિડીયો બનાવનારના ખોળામાં જય ચડે છે. આ વિડીયો થોડા અંશે ફની છે પરંતુ તેની સાથો સાથ ખુબ ચોંકાવી દેતો પણ માનવામાં આવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલો આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ દ્વારા શેર કરવામાં વ્યો હતો જેને અનેક લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે તો અમુકે યુઝરો તો વિડીયો જોઈને જ હાંફળા ફાંફળા થઇ. વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર shnoyakam નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે લોકોને હાલ ખુબ પસંદ પડી રહ્યો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *