સોનમ કપૂરે પોતાના જન્મદિવસની કાંઈક આવી રીતે ઉજવણી કરી !! શેર કરી આ ખાસ તસવીરો…જુઓ આ તસવીરો
હાલ જો વાત કરવામાં આવે તો અનેક એવા બૉલીવુડ અભિનેતા તેમ જ અભિનેત્રીઓ લગ્નના બંધમાં બંધાય રહી છે તેની સાથો સાથ જ અનેક એવી સુપરસ્ટારો પોતે માતાપિતા પણ બની રહ્યા છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે બૉલીવુડની એક પ્રખ્યાત અભિનેત્રી એટલે કે સોનામ કપૂર વિશે જણાવાના છીએ જેની હાલ સોશિયલ મીડિયા પર અનેક એવી તસવીરો વાયરલ થઇ રહી છે અને લોકોને પણ પસંદ પડી રહી છે.
9 જૂનના રોજ સોનમ કપૂરે પોતાનો 38માં જન્મદિવસની ઉજવણી કરી હતી જેની અનેક તસવીરો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરી હતી જે લોકોને ખુબ વધારે પસંદ આવવાની સાથો સાથ ખુબ વાયરલ પણ થઇ હતી. અભિનેત્રીએ પોતાના સંતાન ત્થા પતિ સાથે મળીને આ શુભ અવસરની ઉજવણી કરી હતી તેવું આ તસવીરો દ્વારા તો દેખાય જ આવે છે.
વાયરલ આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે અભિનેત્રીએ લાલ રંગનો ડ્રેસ પહેરેલ છે અને ખુબ કિલર પોઝ આપતી નજરે પડી રહી છે, ફ્લોર લેન્થ વાળી આ ડ્રેસમાં સોનમ કપૂર ખુબ સુંદર લાગી રહી છે, તેણે શેર કરેલ અનેક વિડીયો તથા તસવીરો જોઈને જ આપણે નક્કી કરી શકીયે કે તેનો જન્મદિવસ કેટલી ધામધૂમથો ઉજવવામાં આવ્યો હશે. વાયરલ આ તસ્વીરોમાં એક તસ્વીરમાં એવુ પણ છે જેમાં તે પોતાના દીકરા વાયુ સાથે પોતાના પત્ની આનંદ આહુજા સાથે પણ જોવા મળી રહે છે.
પોતાના જન્મદિવસ પર સોનમ કપૂરે પોતાના પતિ આનંદ આહુજાને ગળે મળીને કિસ કરતી જોવા મળી હતી, આવી તસવીરો જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરોએ અભિનેત્રીને જન્મદિવસની ખુબ ખુબ શુભેછા આપી હતી અને અનેક એવી નવી નવી કમેન્ટ પણ કરી હતી જે લોકોના ચર્ચાનું મુખ્ય વિષય બન્યું હતું.તમને આ તસવીરો કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.