શું તમે પણ એક જ સાથે ભાત-રોટલી ખાવ છો ? વેલા તે પેલા છોડી દેજો નહિતર આવશે આ ખરાબ અંજામ…આવું ખાવાથી થાય છે આવા આવા નુકશાન…..
મિત્રો કાઠિયાવાડી ભાષમાં એક વાક્ય બોલવામાં આવે છે કે ‘જ્યા સુધી મોઢું ચાલશે ત્યાં સુધી પગ ચાલશે’ આનો અર્થ એવો થાય છે કે જ્યા સુધી તમે પૂરતો ખોરાક લેતા રેહશો ત્યાં સુધી તમે મેહનત કરી શકવા પરિપક્વ રેહશો. તો આજના આ લેખના માધ્યમથી અમે એક હેલ્થ સાથે જોડાયેલી જ એક વાત લઈને આવ્યા છીએ જેના વિશે ઘણા બધા લોકોને ખબર હોતી નથી એટલે જ હાલના સમયમાં અનેક બીમારીમાં વધારો થયો છે.
તમે સામાન્ય રીતે રોજ બરોજના જમવામાં શાક રોટલી તથા દાળભાત ખાતા જ હશો તો તમને મિત્રો જણાવી દઈએ કે રોટલી તથા ભાતને એક સાથે ખાવાથી શરીરને ઘણા નુકશાન થઇ શકે છે, આ અંગે ડોક્ટર પણ મનાય કરતા કેહતા હોય છે કે જેમ બને તેમ રોટલી અને ભાતને એક સાથે ખાવાનું ટાળવું જોઈએ જેથી શરીરનું સ્વાસ્થ્ય એમનામ બન્યું રહે, જો તમે હજી આવી જ રીતે જમતા હોવ તો આ લેખ જરૂર વાંચજો
હેલ્થ સલાહકારો જણાવે છે કે રોટલી અને ભાત માંથી બેમાંથી એક વસ્તુનું જ સેવન કરવું જોઈએ કારણ કે આ બંને ખોરાક આતોમાં ફરમેંટેશનનું ઉતપન્ન કરે છે અને એટલું જ નહીં આનું ગલાઈસેમિક પણ ઇન્ડેક્સ પણ ખુબ વધારે હોય છે આથી જ આ બંનેના એક સાથે સેવન કરવાથી આપણે બચવું ખુબ જરૂરી બની જાય છે. બંનેને એક સાથે ખાવાથી શરીરમાં સ્ટાર્ચની માત્ર વધી જાય છે જે આપણા બોડી ફેટમાં પણ વધારો કરી શકે છે.
ભાત અને રોટલી બંને ખોરાકની અંદર કાર્બોહાઇડ્રેટની માત્રા ખુબ વધારે હોય છે આથી જો બંનેને એક સાથી ખાવામાં આવે તો તેના લીધે સ્ટાર્ચનું પ્રમાણ વધી જાય છે જેથી પાચન પણ નથી થતું સોજાની દિક્કત થતી હોય છે, આથી જ સલાહકારોનું કેહવા અનુસાર આ બંને ખોરાકનું સેવન કરવામાં અપને ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જેમ બને તેમ બંનેને એક સાથે ખાવાનું તો ટાળવું જ જોઈએ.રાતના સમયે પણ રોટલી ખાવી જોઈએ,જો તમે હલકો ખોરાક લેશો તોજ તમને ચેન્નઈ નીંદ આવી શકે છે, આથી રાત્રે ભાત ખાવાનું પણ ટાળવું જરૂરી બની જાય છે.