વિક્કી કૌશલ તથા સાર અલી ખાને સ્ટ્રિર ફૂડની મજા માણતો આ વિડીયો શેર કર્યો ! જુઓ આ ખાસ વિડીયો
મિત્રો તમને હાલના સમયમાં ખબર જ હશે કે સારા તેંડુલકર તથા વિક્કી કૌશલ અનેક જગ્યાએ પોતાની ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ ના પ્રમોશન માટે અનેક શોની મુલાકાત લઇ રહ્યા છે અને પોતાની ફિલ્મનું પ્રમોશન માટે જઈ રહ્યા છે, એવામાં વિક્કી કૌશલ તથા સારા અલી ખાનનો એક વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ સ્ટ્રીટ રોડ પર ફાસ્ટ ફૂડની મજા માનતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયોને હાલના સમયમાં સોશિયલ મીડિયા પર તો ખુબ વધારે પ્રેમ આપવામાં આવી જ રહ્યો છે પરંતુ સાથો સાથ તેમાં ચાહકો દ્વારા પણ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપીને આ કલાકારોના જુસ્સામાં વધારો કરી રહ્યા છે. પોતાની ફિલ્માં પ્રમોશનના સિલસિલામાં જ તે વિક્કી કૌશલ તથા સારા અલી ખાન મધ્ય પ્રદેશ પોહચ્યાં હતા જ્યા તેઓએ મહાકાલેશ્વરના દર્શન કરીને રસ્તા પર નીકળયા હતા અને સ્ટ્રીટ ફૂડની મજા માણી હતી.
આ ફિલ્મના ટ્રેલરને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું હતું તેમ જ આ ફિલ્મના તમામ ગીતો એકદમ સુપરહિટ માનવામાં આવી રહ્યા છે જે તમે રીલ્સ તથા યુવ્યુબના અનેક માધ્યમો દ્વારા સાંભળ્યા જ હશે. એવામાં આ જોડીને હાલ ચાહકો દ્વારા ખુબ વધારે પ્રેમ આપવામાં આવી રહ્યો છે જે ખુબ સારી વાત કહેવાય, ફિલ્મની શરૂઆતની કમાણીને જોતા તો લાગી રહ્યું છે કે આ ફિલ્મ સારી એવી કમાણી કરી લેવાની છે
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે સારા અલી ખાનના હાથમાં કુલ્હાડ પિઝા રહેલા છે જ્યારે વિક્કી કૌશલના હાથમાં પોટેટો સ્પાઇરલ રહેલા છે. આ વીડિયોમાં સાર તથા વિક્કી કૌશલ ખુબ મસ્તી કરતા નજરે પડી રહયા છે અને તેની સાથો સાથ જ આ ફૂડના ટેસ્ટના ઝાયકાનો પણ ખુબ સારી રીતે લાભ ઉઠાવી રહ્યા છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો..
These two 😭🤣🤣🫶#VickyKaushal #SaraAliKhan pic.twitter.com/nCDsbmI7vY
— A 🕊️ (@scrappinthrough) May 31, 2023