ક્યારેય ભૂલમાં પણ દહીં સાથે આવી આવી વસ્તુ નહીં ખાતા નહિતર શરીર માટે ઝેર બની જશે !! નુકશાન છોડી તમે આજે જ છોડી દેશો….
દહીંને આપણા ધર્મમાં ખુબ વધારે ભાગ્યશાળી માનવામાં આવે છે આથી જ તમે અનેક વખત સાંભળ્યું તો હશે જ તે કે જયારે પણ કોઈ વ્યક્તિ સારું કામ કરવા માટે અથવા તો કોઈ પરીક્ષા આપવા માટે બહાર જતો હોય છે ત્યારે તેને ખાંડ વાળું દહીં ખવડાવીને મેકલવામાં આવે છે કારણ કે તેને ખુબ શુભ માનવામાં આવે છે, કહેવામાં આવે છે કે આવું કાર્ય કરવાથી નિશ્ચિત કાર્ય પણ જટથી પૂર્ણ થઇ જાય છે પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે તમને એક ખુબ હેલ્ધી વાત વિશે જણાવાના છીએ.
આમ તો દહીં કોઈપણ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખુબ સારું માનવામાં આવે છે પરંતુ અમુક એવી ચીજવસ્તુઓ છે જેને દહીં સાથે ખાવાથી તે અગુણકારી બની શકે છે, તમને જણાવી દઈએ કે દહીંની અંદર ઇલેક્ટ્રિક એસડી હોય છે આથી પાચન તંત્ર મજબૂત બને છે પરંતુ જો અમુક એવી વસ્તુઓ સાથે જો દહીંને ખાવામાં આવે તો તે શરીર માટે ખુબ હાનિકારક પણ સાબિત થઇ જતું હોય છે, એવામાં આજે અમે તમને એવી જ બાબત વિશે જણાવાના છીએ કે દહીંને કઈ કઈ વસ્તુ સાથે ન ખાવું જોઈએ.
દહીં અને માછલી તમે ભૂલથી પણ એકસાથે ન ખાવી જોઈએ કારણ કે માછલી તેમ જ દહીંની અંદર પ્રોટીનનો સ્ત્રોત હોય છે આથી બને પ્રોટીન સ્ત્રોતોને એક સાથે ખાવાથી તે શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે જયારે આવું ન કરવાનું બીજું કારણ એ છે કે દહીં ગાયના દૂધમાંથી બને છે આથી બનેને એક સાથે ખાવાથી પેટ સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ થવા લાગે છે.
મિત્રો ડુંગળી અને દહીંને ક્યારેય પણ એક સાથે ખાવું ન જોઈએ, તમે જોયું જ હશે કે અનેક એવા લોકો હશે જે દહીંમાં ડુંગળી નાખીને ખાતા હોય છે જે ખરેખર ખુબ નુકશાનદાયક માનવામાં આવે છે, આવી રીતે દહીંને ખાવાથી શરીરમાં ગરબી વધારે પેદા થાય છે જેથી શરીરમાં એલેર્જી પણ થઇ શકવાની સંભાવના છે.આમ તો તમને ખબર જ હશે કે પરિવારના વડીલો મૉટે ભાગે દૂધ અને દહીંને એક સાથે ખાવાની મનાઈ કરતા હોય છે કારણ કે તેના લીધે પેટમાં એસીડીટી તેમ જ બીજી અનેક એવી પેટની સમસ્યાઓ થઇ શકવાની સંભાવના રહેલી છે.
ઉનાળાના સમયમાં તમે જોયું જ હશે કે લોકો કેરી સાથે દહીંનું સેવન કરતા હોય છે એટલું જ નહીં અમુક લોકો તો દહીંની અંદર કેરીના ટુકડા નાખીને ખોરાકમાં લેતા હોય છે પરંતુ મિત્રો આવી રીતના ખાવું તે ખુબ જોખમી સાબિત થઇ શકે છે, કેરી અને દહીં બંનેને એક સાથે ખાવાથી અનેકે એવા ચામડીના રોગ થઇ શકે છે.આથી જ આવી રીતે ક્યારેય ખોરાક ન લેવો જોઈએ.
ઘણા બધા એવા લોકો હશે જે સવારે નાસ્તાની અંદર જ દહીં અને પરોઠા ખાતા હોય છે, તેઓ જયારે આ પ્રકારનો ખોરાક ખાતા હોય છે ત્યારે તેઓને પણ ખબર હોતી નથી તે કેવા પ્રકારનું નુકશાન કરશે પરંતુ મિત્રો દહીં પરોઠાને એક સાથે ખાવાથી શરીરને અનેક નુકશાન થાય છે પરોઠા એ તૈલી પદાર્થ છે જયારે દહીં સાદો પદાર્થ છે, એવામાં આ બંનેને એક સાથે ખાવું જોખમમાં પણ મૂકી શકે છે.