નીતા અંબાણીએ ગુરુપૂર્ણિમા ના પાવન અવસર પર કઈક આવી રીતે સસુર ધીરુભાઈ અંબાણી ને શ્રદ્ધાંજલી આપીને…. જુવો ખૂબસૂરત તસ્વીરો
બીજનેસવુમન નીતા અંબાણી નો કલાની સાથે એક અતૂટ અને બહુ જ ઊંડો સબંધ છે. એવામાં વિભિન્ન કળાઓ અને કલાકારો ને એક મંચ પ્રદાન કરવા માટે ના પોતાના સપનાને પૂરા કરવા માટે તેમણે ‘ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ‘ નું ઉદ્ઘાટન કર્યું હતું. હવે આ જ સેન્ટર માં તેમણે ગુરુપૂર્ણિમા ના દિવસ પહેલા ગુરુ અને શિષ્ય ની પરંપરા ને સેલિબ્રેટ કરતાં બે દિવસના વિકેન્દ્ર ઉત્સવમાં ‘ પરંપરા ‘ નું ઉદ્ઘાટન કર્યું હતું.
નીતા અંબાણી ના પોતાના ‘ નીતા મુકેશ અંબાણી સાંસ્ક્રુતિક કેન્દ્ર ‘ માં સદીઓથી ચાલી રહેલ ગુરુ અને શિષ્ય ની પરંપરા ને મનાવતા બે દિવસ નો વિકેન્ડ કાર્યકર્મ ‘ પરંપરા’ નું ઉદ્ઘાટન કર્યું હતું. અને તેઓએ આ ખાસ અવસર પર પારંપારિક દીપ પ્રાગટ્ય કર્યું અને પોતાના ગુરુ તથા સસરા દિવંગત ધીરુભાઈ અંબાણી ને શ્રદ્ધાંજલી આપી હતી. આ કાર્યકર્મ નીતા અંબાણી દ્વારા ‘ ગુરુપૂર્ણિમા ‘ ને મનાવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો . જેમાં ઘણા પ્રસિધ્ધ લોકો ઉપસ્થિત થ્ય હતા.
અંબાણી ના ફેંન પેજ પર શેર કરવામાં આવેલ તસવીરોમાં આપણે નીતા અંબાણી ને પિન્ક કલર ની સાડીમાં સજેલી જોઈ શકીએ છીએ. તેમની સાડીમાં પેચવરક ની કઢાઈ અને બોર્ડર પર એક બ્રાન્ડ પેટર્ન હતી. તેઓએ પોતાના લૂકને એક સ્ટેટમેન્ટ નેકપીસ અને મેચિંગ એરિંગ્સ સાથે પૂરો કર્યો હતો. જ્યારે નીતા અંબાણી કાર્યકર્મ માં ઉપસ્થિત મહેમાનો એ મંચ પર સબોધિત કરી રહી હતી ત્યારે તેમના બેકગ્રાઉંડ માં તેમના સસરા દિવંગત ધીરુભાઈ અંબાણી ની એક વિશાળ તસવીર નજર આવી હતી.
નીતા અંબાણી ને શરૂઆત થી જ ભરતનાટ્યમ માં બહુ જ ઊંડી રુચિ હતી આથી તેને 6 વર્ષનું નાની ઉમરમાં જ શાસ્ત્રીય સંગીત સિખવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર બાદ તે એક પ્રોફેશનલ ભરતનાટ્યમ ડાન્સર બની ગઈ હતી. આ તેમના એક ડાન્સ પરોર્મન્સ દરમિયાન જ હતું કે જ્યારે સ્વર્ગીય ધીરુભાઈ અંબાણી એ તેમણે પહેલીવાર જોયા હતા. તેઓ નીતા થી એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેમણે પોતાના દીકરા મુકેશ અંબાણી ના લગ્ન નીતા સાથે કરવાનો નિર્ણય લઈ લીધો હતો. જોકે નીતા એ મુકેશ ની સાથે લગ્ન કરવા માટે એક શરત રાખી હતી.