ઈશા અંબાણીએ પતિ આનંદ પીરામલ સાથે ડિનર ડેટ એન્જોય કરી,જ્યાં ઈશા અંબાણી સિમ્પલ લૂકમાં લાગી આવી ખૂબ જ સુંદર …. જુવો વિડિયો
દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ને હાલમાં જ પોતાના પતિ આનંદ પિરામલ સાથે મુંબઈ માં સપોર્ટ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2018 માં સાત દિવસ સુધી ચાલેલ ભવ્ય લગ્ન સમારોહ માં લગ્ન કરનાર ઈશા અંબાણી અને આનંદ પિરામલ હવે પોતાના જુડવા બાળકો કૃષ્ણા તથા આદિયા ના માતા પિતા છે. બંને એ નવેમ્બર 2022 માં પોતાના બાળકોનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. લગ્ન ના 4 વર્ષ બાદ પણ ઈશા અને આનંદ ની વચ્ચે કોઈ ન્યુલી મેરિડ કપલ ની જેવો પ્રેમ જોવા મળી જાય છે.
હાલમાં જ તેમની આ લવલી કપલ ની ઝલક જોવા મળી આવી છે. 8 જુલાઈ 2023 ના રોજ ઈશા અને આનંદ એ પોતાના મિત્રની સાથે એક રેસ્ટોરન્ટ બહાર નીકળતા જોવામાં આવ્યા હતા. ગયા વર્ષ નવેમ્બરમાં પોતાના બાળકો ને જન્મ આપનારી ઈશા ફ્લોરલ મેક્સી ડ્રેસ માં બહુ જ ખુબસુરત લાગી રહી હતી. મેકઅપ વગર અને વાળો ને ખુલ્લા રાખતા તેમને પોતાને સિમ્પલ લુકમાં રાખી હતી,ત્યાં જ બીજી બાજુ આનંદ પિરામલ કેરિન્યૂઅલ બ્લેક ટી શર્ટ માં હેન્ડસમ લાગી રહયા હતા. આ કપલ રેસ્ટોરન્ટ ની બહાર નીકળી રહ્યું હતું .
જ્યારે શટરબગ્સ એ તેમને કેમેરામાં કેદ કર્યા હતા. ઈશા અંબાણી એ 19 નવેમ્બર 2022 માં પોતાના જુડવા બાળકો આદિયા અને કૃષ્ણા ને જન્મ આપ્યો છે. ત્યારથી જ તે મધરહૂડ અને વર્કિંગ લાઈફ ને સારી રીતે મેનેજ કરીને ચાલી રહી છે. થોડા દિવસો પહેલા ઈશા અંબાણી એ એક ઈંસ્ટ્રા સ્ટોરી શેર કરી હતી. જેમાં દિયા મહેતા જટિયાં એ બીજીવાર પોસ્ટ કરી હતી. ઈશા અને દિયા સાથે જ ‘ મેટ ગાલા 2023 ‘ ઇવેન્ટ માં શામિલ થયા હતા. તસ્વીરમાં ઈશા અને દિયા રેડ કાર્પેટ પર એક સાથે પોઝ આપી રહી હતી. જોકે ઈશા દ્વારા જે કેપશન લખવામાં આવ્યું હતું.
તે જોઈ દરેક લોકો હસવા માટે મજબુર થઇ ગયા હતા. તેમને ડાયપર બદલવા અને ફેશન ઇવેન્ટ ને લઈને તૈયાર થવાની બાબતને કટાક્ષ કર્યો હતો. તેમને લખ્યું હતું કે ડાયપર થી લઈને રદ કાર્પેટ સુધી, મારી શુભકામનાઓ. ઈશા અંબાણી 12 ડિસેમ્બર 2018 માં મુંબઈ માં આનંદ પિરામલ ની સાથે લગ્ન કર્યા હતા. 4 વર્ષના સુખી લગ્ન જીવન બાદ નવેમવાર 2022 માં તેઓ જુડવા બાળકો એક દીકરો અને એક દીકરી ના માતા પિતા બન્યા હતા. પોતાના અધિકારીક બયાન માં અંબાણી પરિવાર એ ખુલાસો કરતા કહ્યું હતું કે તેમને બાળકી નું નામ આદિયા અને દીકરા નું નામ કૃષ્ણા રાખ્યું છે.
View this post on Instagram