આ કોઈ ભ્રમ છે કે હકીકત ?? પાણી વગર જ રસ્તા પર સુપર ફાસ્ટ થઈને હોડી ચાલવા લાગી…વીડિયો જોઈને પણ આંખો પર વિશ્ર્વાસ નહિ આવે
સોશિયલ મીડિયા પર ક્યારે શું જોવા મળી જાય એ કોઈ કહી શકતું નથી. ઘણીવાર સોશિયલ મીડિયા પર એવા વિડીયો જોવા મળી જતાં હોય છે કે જે જોયા બાદ આપણે હેરાન રહી જતાં હોઈએ છીએ. સામાન્ય રીતે આપણે હોડીને સમુદ્ર માં ચાલતા જોઈ હોય છે પરંતુ શું તમને કો કહે કે હોડી રસ્તા પર પણ ચાલે છે તો શું તમે વિશ્વાસ કરશો? નહીં જ કરો અને જો કદાચ તે જોશો તો પણ તમે કોઈ સપનું જોતાં હોય એમ અનુભવશો.
આમ તો હોડી રસ્તા પર ચાલે તે વાત પર કોઈ વિશ્વાસ ના જ કરે પરંતુ હાલમાં જે વિડીયો જોવા મળી રહ્યો છે તે જોયા બાદ તમારી દરેક શંકાનું સમાધાન થઈ જશે અને તમે પણ માની જશો કે રસ્તા પર હોડી ચાલી શકે છે. હાલમાં તો આ દરેક લોકોને ચકિત કરનારો વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ જડપથી વાઇરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે બે બાજુ ધરાવતો રસ્તો નજર આવી રહ્યો છે.
એમાં વિડિયોમાં તમે સ્પસ્ત જોઈ શકો છો કે હોડી રસ્તાની બીજી બાજુ બહુ જ જડપથી જય રહી છે. જેમાં હેરાન કરનારી વાત તો એ છે કે અંતમાં કોઈ હોડી કઈ રીતે રસ્તા પર ચાલી શકે? વરસતા વરસાદની વચ્ચે જા આ હોડી એવી પૂર જડપથી રસ્તા પર ચાલતી નજર આવી રહી હે કે તે જોયા બાદ દરેક લોકો આશ્ચર્યમાં ખોવાઈ ગ્યાં છે. આ વાઇરલ વિડીયો ક્યાનો છે તે જાણકારી તો સામે નથી આવી. આ સાથે જ અમે આ વિડિયોની પુષ્ટિ કરતાં નથી.
અમે તો માત્ર આ ખબર વાઇરલ વિડિયોના આધારે જણાવી રહ્યા છીએ. આ વિડીયો ઇન્સત્રાગરામ પર શેર કરવામાં આવ્યો છે જે જોયા બાદ લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.આ વિડીયો જોઈને ઘણા લોકો કમેંટ કરી રહ્યા છે જેમાં એક યુજરે લખ્યું કે આ આંખનો ધોખો છે.. અમને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે આ હોડી રસ્તા પર ચાલી શકે છે. ત્યાં જ એક અન્ય યુજરે લખ્યું કે આ હોડીના રૂપમાં માત્ર દેખાય છે બાકી તેની અંદર તો સામાન્ય ગાડીઓનું એન્જિન જ વાપર્યુ છે. એમ લોકો આ વિડીયો જોયા બાદ પોતાની અવનવી પ્રતિકિયા આપી રહ્યા છે.
View this post on Instagram