વાહ જબરું દિમાગ હો! દીવાલ બનાવવા માટે મજૂરનું અદ્દભુત કામ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા….જુવો મજેદાર વિડિયો
સોશિયલ મીડિયા પર જુગાડ ના અવનવા વિડીયો વાઇરલ થતાં રહેતા હોય છે. અને આવા મજેદાર વિડીયો જોયા બાદ ઘણીવાર આપણે આશ્ચર્યમાં મુકાઇ જતાં હોઈએ છીએ તો ઘણીવાર આપણે આપની હસી રોકી શકતા નથી. ઘણીવાર આવા જુગાડ ના વિડીયો એવા જોરદાર જોવા મળી જતા હોય છે કે જેને મોટા મોટા દિગ્ગજો પણ સલામી આપતા હોય છે અને વખાણ કરતાં હોય છે. જ્યારે ઘણા જુગાડ ના વિડીયો તો લોકોની કિસ્મત પણ બદલી નાખતા હોય છે. ત્યારે હાલમાં એક આવો જ અનોખા જુગાડ નો વિડીયો સામે આવી રહ્યો છે. જેને જોયા બાદ દરેક લોકો ની હસી છૂટી ગઈ છે.
આમ તો સોશિયલ મીડિયા ની દુનિયામાં ઘણા વિડીયો વાઇરલ થતાં રહેતા હોય છે. જેમાં લોકો એવા ગજબના જુગાડ કરી બતાવતા હોય છે લોકો પોતાની આંકો પર વિશ્વાસ કરી શકતા નથી, અને ઘણા જુગાડ જોઈને તો આપણે પણ માથું પકડી લેતા હોઈએ છીએ. ઘણીવાર કોઈ કાર ને હેલિકોપત્ર બનાવી ડેટા હોય છે તો ઘણીવાર કોઈ પોતાના જબરા દિમાગ અને અનોખા જુગાડ ના કારણે ઈંટો થી કુલર બનાવી લેતા હોય છે
ત્યારે હાલમાં પણ આવો જ અનોખા જુગાડ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જે જોઈને દરેક લોકો હેરાન થઈ રહ્યા છે. આ વિડિયોમાં એક વ્યક્તિ એ પોતાના જુગાડ થી એવું કઈક કરી દીધું છે કે જે દરેક લોકોને પસંદ આવી રહ્યું છે. અને આ જુગાડ લોકોની માટે બહુ ઉપયોગી પ છે. આમ ત તમે ઘણા એવા વિડીયો જોયા હસે કે જ્યાં લોકો અદ્ભુત મશીનો બનાવવા માટે બુનિયાદી વસ્તુ ઉપયોગ કરતાં હોય છે.
અમે જે જુગાડના ઈડિયોનો વાત કરી રહ્યા છીએ તેને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે શ્રમિકો ના એક સમૂહ ને દીવાલ નું નિર્માણ કરતાં જોઈ શકાય છે. જેમ જેમ આ ક્લિપ આગળ વધતી જાય છે એમ એમ તમે જોઈ શકો છો કે આમાં દીવાલ નું નિર્માણ કરવા માટે એક અનોખો જુગાડ અજમાવવામાં આવ્યો છે જેમાં બે શ્રમિકો લાકડાના પાટિયા પર વારાફરથી ઉપર ઠાવતા નજર આવી રહ્યા છે.
જેનાથી એક મજૂર જમીન પરથી એક ઈંટ ઉઠાવી શકે અને આ દીવાલ પર કામ કરી રહેલ મજૂર એને જડપ્થિ દીવાલ પર મૂકી શકે. ત્યાં જ આ પાટિયા મને પકડીને બે શ્રમિકો ઊભા જોવા મલી રહ્યા છે જે આ કામને જડપથી કરવા માટે પાટિયા ને વારાફરથી ઉપર નીચે કરી રહ્યા છે. આ વિડીયો લોકોને બહુ જ પસંદ આવ્યો છે. અને લોકો આ વિડીયો જોવા બાદ આ સ્વદેશી ટેક્નિક ના વખાણ કરી રહ્યા છે.
Everything can be automated.., pic.twitter.com/VOow1m1b55
— Tansu YEĞEN (@TansuYegen) July 6, 2023