Entertainment

અભિનેત્રી જાહ્નવી કપૂર એ 2.64 લાખ ની પ્રિંટેડ સિકીવન ડ્રેસમાં એવો ખૂબસૂરતી નો જાદુ ચલાવ્યો કે તેમની તસ્વીરો જોઈને પાણી પાણી થઈ જશો…. જુવો તસ્વીરો

Spread the love

જાહ્નવી કપૂર (  jhanavi kapoor )  યંગ પેઢીની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક હોવાની સાથે સાથે અત્યંત હોટ અને ગ્લેમરસ પણ છે, જે પોતાની લાજવાબ ફેશન ગેમથી ચાહકોને પ્રભાવિત કરવામાં કોઈ કસર છોડતી નથી. આ દિવસોમાં તે પોતાની આગામી ફિલ્મ ‘ બવાલ ‘ ( bavaal ) ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે તાજેતરમાં જ તેણીનો એક પ્રમોશનલ લુક સામે આવ્યો છે, જેમાં તેણી તેના અદભૂત પોશાકમાં સંપૂર્ણ ફેશન દિવા દેખાઈ રહી છે.

11 જુલાઇ 2023 ના રોજ જાહ્નવી કપૂર  ( jhanavi kapoor  ) એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પર તસ્વીરોની એક સિરીજ શેર કરી હતી. જેમાં તે પોતાના હાલમાં થયેલ પ્રમોશન લુક ને ફ્લોન્ત કરતી નજર આવી રહી હતી. બ્લેક કલર ના સિકીવન સ્ટ્રેપી બોડીકોન ડ્રેસ માં જાહ્નવી કપૂર બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. જેમાં મલ્ટીકલર ફ્લોરલ પ્રિન્ટ હતી. આ બોડીકોન ( bodykon )  ડ્રેસમાં જાહ્નવી કપૂર એ પોતાના કવ્સ ને ખૂબસૂરતી સાથે ફ્લોન્ત કરતી નજર આવી રહી હતી .

જાહ્નવી કપૂર એ એસેસરીજ ને છોડીને પોતાના લૂકને સામાન્ય પરંતુ ક્લાસિ  ( classy ) રાખ્યો હતો. તેમણે ખુલ્લા વાળ, હિલ્સ અને થોડી અંગુઠીઓ ની સાથે પોતાના ગ્લેમરસ ( glamrous ) લૂકને વધારે નિખારયો હતો. સ્મોકી આઈસ, ન્યુડ લીપ્સ, મશકારા લેશેજ , ડિફાઇન્દ બ્રોજ અને ડેવિ બેસ ની સાથે પોતાના લૂક ને મિનિમલ રાખતા જાહ્નવી કપૂર બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. જાહ્નવી કપૂર  ( jhanavi kapoor  ) ના આ આઉટફિટ પર થોડી તપાસ કરતાં જાણવામાં આવ્યું કે આ ડ્રેસ ઓસ્ટેલિયન ડિઝાઇનર Rachel Gilbert ની છે.

ઓફ્ફિશિયલ વેબસાઇટ પર જાહ્નવી કપૂર ની આ બોડીકોન ડ્રેસ ‘ ડલાસ ડ્રેસ – પ્રિન્ટ ‘ ના રૂપમાં ઉપલબ્ધ છે. જોકે આ ડ્રેસ ની કિમત 2,63,248 રૂપિયા ની છે. આની પહેલા જાહ્નવી કપૂર ( jhanavi kapoor   ) એ પોતાની ફિલ્મ ‘ બવાલ ‘ ના પ્રમોશન માટે ‘ એમીટી યુનિવર્સિટી ‘ ના દુબઈ  ( dubai ) કેમપર્સમાં નજર આવી હતી અને ત્યાં તેમણે પોતાના લૂકથી દરેક ને ચકિત કરી દીધા હતા. વાસ્તવમાં આ ઈવેટ માટે તેમણે એક બ્લેક કલરની મીડી ડ્રેસ પહેરી હતી. જેમાં હોલટરનેક અને ચોકોર બેકલેસ હતી. જેનાથી ડ્રેસ વધારે અત્રેક્ટિવ લાગી રહી હતી. જાહ્નવી કપૂર ની આ બ્લેક મીડી ડ્રેસ વિષે જાણવામાં આવ્યું છે કે આ ડ્રેસ ‘ ગેલ્વન લંડન ‘ બ્રાન્ડ ની છે અને તેની કિમત 1150 પાઉન્ડ ની છે જે ભારતીય કિમત અનુસાર 1,22,391 રૂપિયા થાય છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *