Helth

જો તમને પણ છે આ 10 બીમારીઓ તો આજે જ સેવન કરવા લાગો જાંબુ નું ! થશે એવો લાભ કે જીવનભર રોગ નહીં થાય… જાણો વિગતે

Spread the love

હાલમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે તો સાથે જ ચોમાસામાં જોવા માલ્ટા જાંબુ નું પણ ધીમે ધીમે બજારોમાં આગમન થઈ રહ્યું છે. જેમાં કાળા કાળા જાંબુ તો બજારમાં એવા જોવા અમલી જાય છે કે તેને જોતાં જ મો માં પાણી આવા લાગી જાય છે. આમ તો વરસાદ પડતાં જ જાંબુ બજારમાં મોટા પ્રમાણ માં વેચવા લાગતાં હોય છે જે નાના બાળકો થી લઈને મોટાઓ પણ બહુ જ ચાવ થી જાંબુ નું સેવન કરતાં હોય છે.

આનું સેવન કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. ત્યાં જ આયુર્વેદ માં પણ આના અને ઘણા રોગ માટે લાભકારી ગણાવ્યા છે. અને ગંભીર બીમારીઓ નો ઈલાજ વિષે પણ જાણવામાં આવ્યું છે.સામાન્ય રીતે લોકો કાળા ફળને ખાતા હોતા નથી. પરંતુ આજે અમે તમને જાંબુ ના એવા ગજબ ના ફાયદાઓ વિષે જણાવા જય રહ્યા છીએ કે જે નાના બાળકો થી લઈને મોટા વૃદ્ધ લોકોને પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

જાંબુ ખાવાથી થતાં ફાયદાઓ

1. પથરી ની સમસ્યા : જે લોકો ને પથરી ની સમસ્યા છે એમના માટે જાંબુ ના ઠળિયા બહુ જ ફાયદાકારક ગણાય છે.તમે જાંબુ ના ઠળિયા ને પીસીને પાણી અથવા દહી ની સાથે જો ખાવામાં આવે તો પથરી ની સમસ્યા માં રાહત અનુભવાય છે,

2. પુરુષો માટે લાભકારી : જાંબુ નું સેવન કરવામાં આવે તો શિધ્રપતન અને વીર્ય માં બહુ જ લાભકારી સાબિત થાય છે. જાંબુ ના ઠળિયા ના ચૂરણ ને થોડા દૂધ સાથે જો રોજ લેવામાં આવે તો શિધ્રપતન માં લાભકારી બને છે અને વીર્ય ને વધારે છે.

3. ઝાડા માં લાભકારી : જો તમને ઝાડા થઈ ગ્યાં છે તો તમારા માટે જાંબુ બહુ જ ફાયદાકારક ગણાય છે જો જાંબુ ને સેંધા મીઠું ની સાથે ભેળવીને ખાવામાં આવે તો ઝાડા માં રાહત રહે છે

4. લ્યુકોરિયામાં ફાયદાકારક : જાંબુ ને લ્યુકોરિયા રોગ માટે બહુ જ ફાયદાકર્ક ગણવામાં આવે છે. જાંબુ ના ઝાડ ની છાલ ને ઉકાળીને મધ ની સાથે સવાર સાંજ ખાવામાં આવે તો લ્યુકોરિયામાં લાભ થઈ શકે છે.

5 . નશો ઉતારવા માટે મદદરૂપ : જો તમારે અફીણ નો નશો ઉતારવો ચ્હે તો તેના માટે તમારે જાંબુ ના પણ ને પીસીને તેમાં પાણી ભેળવીને વ્યક્તિને પીવડાવવામાં આવે તો તેના દ્વારા નશો ઉતારી જાય છે.

6. બાળકોને ઝાડા થયા હોય ત્યારે : જો નાના બાળકો ને અતિશય ઝાડા થઈ ગ્યાં છે તો તેના માટે પણ જાંબુ ની છાલ ફાયદાકારક સાબિત થાય છે. જાંબુ ની છાલ ને ઉતારીને તેનો રસ બકરીના દૂધ સાથે ભેળવીને જો બાળક ને પીવડાવવામાં આવે તો તેનાથી બાળક ને ઝાડા માં રાહત રહે છે.

7. કાન માં દર્દ હોય : જો તમને કાનમાં દર્દ થઈ રહ્યું છે તો જાંબુ ના ઠળિયા બહુ જ ફૌયાદકર્ક ગણાય છે. જાંબુ ના ઠળિયાના તેલ ને જો તમે કાન ની અંદર સવાર સાંજે થોડા થોડા ટીપાં અખશો તો તેનાથી તમારા કાનનો દુખાવો દૂર થઈ જાય છે.

8. કેન્સર માં લાભદાયી : જબૂ કેરસર ધરાવતા દર્દીઓ માટે તો બહુ જ લાભકારી ગણાય છે. કિમોથેરીપી અને રેડીએશન ઠેરેપિ થયા બાદ જાંબુ ખાવા બહુ જ લાભકારી સાબિત થઈ શકે છે.

9. બાળકો માટે ફાયદાકારક : જો તમારા બાળકો રાત્રે ઊંઘ માં પેશાબ કરી જાય છે તો આ બીમારી માટે જાંબુ ના ઠળિયા બેસ્ટ ઉપાય છે. તમે જાંબુ ના ઠળિયા ના ચૂરણ માં ત્રણ ગ્રામ પાણી ભેળવીને જો બલ્ક ને ખવડાવવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ શકે છે.

10. મો ની દુર્ગંધ ને દૂર કરવા માટે : જો તમને શ્વાસની દુર્ગંધ આવે છે તો જાંબુ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. જામ્બુ ના પાન ચાવવાથી અને તેનો રસ ચૂસવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે.

11. અલ્સરમાં ફાયદાકારક  :  મોઢામાં છાલા પડી ગયા હોય તો જાંબુલના રસનું સેવન કરવાથી મોઢાના ચાંદા મટે છે. જો તમને પેટમાં અલ્સર હોય તો જામુન તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. જામુનના પાનને સારી રીતે ચાવીને ખાવાથી પેટના અલ્સરથી છુટકારો મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *