બજરંગી ભાઇજાન માં સલમાન ખાન સાથે જોવા મળેલી નાની બાળકી મુન્ની લાંબા સમય બાદ આવી સામે….આજે દેખાઇ છે આવી ખૂબસુરત
બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન ની બ્લોકબસ્તર ફિલ્મ ‘ બજરંગી ભાઇજાન ‘ ફેમ હર્ષાલી મલ્હોત્રા હવે બહુ જ મોટી થઈ ગઈ છે. જોકે તે લાઇમલાઇટ થી દૂર રહે છે. અને કોઈ ઇવેંટ કે પબ્લિકમાં બહુ જ ઓછી નજર આવે છે. એવામાં ફેંસ તેની એક જલ્ક જોવા માટે બેકરાર હોય છે. ત્યારે લાંબા સમય બાદ હર્ષાલી ને મુંબઈ માં સ્પોર્ટ કરવામાં આવી હતી, હાલમાં જ એક પેપરાજી ઇન્સત્રાગરામ એકાઉન્ટ પરથી ‘ બજરંગી ભાઇજન ‘ ની મુનની ઉર્ફ હર્ષાલી મલ્હોત્રા નો એક વિડીયો શેર કરવામાં આવ્યો છે.
જેમાં તે કથક ઇન્સ્ટીટ્યુટ ની બહાર આવતા નજર આવી રહી છે. હાલમાં દેખાવમાં હર્ષાલી હમેસા ની જેમ નેચરલ અને ગ્લોઇંગ સ્કીન ને ફ્લોન્ત કરતી નજર આવી હતી. જેમાં તે એક મલ્ટીકલર ની કુરતી માં બહુ જ પ્યારી લાગી રહી હતી. પેપરજી ને સ્માઇલ સાથે પોઝ આપતા હર્ષાલી મલ્હોત્રા બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. હવે હર્ષાલી નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.વાસ્તવમાં લાંબા સમય પછી ‘ મુનની ‘ ને જોઈને તેના ફેંસ બહુ જ ખુશ થઈ ગ્યાં હતા, જેવો આ વિડીયો સામે આવ્યો કે તેના ફેંસ તેની સુંદરતા અને લુક ને જોઈને હોશ ખોઈ બેઠા હતા
અને કહી રહ્યા હતા કે તે બહુ જ મોટી થઈ ગઈ છે. એક ફેન એ કહ્યું કે સમય ક્યાં પસાર થઈ જાય છે યાર… બાળકો મોટા થઈ જ્ઞ… ત્યાં એક અન્ય વ્યક્તિ એ પણ આવું જ કહ્યું કે આ ને જોઈને દિશા પરમાર ની યાદ આવે છે. આની પહેલા ‘ પિન્ક વિલા ‘ સાથેના એક રૂબરૂ માં હર્ષાલી એ વર્ષ 2015 ની બ્લોકબસ્તર ફિલ્મ ‘ બજરંગી ભાઇજાન ‘ ના બીજા ભાગ માટે પોતાની ઉત્સુકતા જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમણે ઉમ્મીદ છે કે સલમાન ખાન ની પાસે તેમની માટે પણ એક રોલ હશે. અને ફિલ્મ જલ્દી જ ફ્લોર પર આવશે.
અભિનેત્રી એ એ પણ ખુલાસો કર્યો હતો કે તે સલમાન ખાન ની સાથે સંપર્કમાં છે અને તે દર વર્ષ તેમના જન્મદિવસ પર તેમણે શુભકામના આપે છે. હર્ષાલી મલ્હોત્રાએ કબીર ખાનના દિગ્દર્શિત નીચેની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’થી મોટા પડદે ડેબ્યૂ કર્યું હતું જ્યારે તે ફર્સ્ટ ક્લાસમાં હતી. તેણે આ ફિલ્મમાં પાકિસ્તાની મુસ્લિમ છોકરીની ભૂમિકા ભજવી હતી, જેમાં સલમાન ખાન, કરીના કપૂર અને નવાઝુદ્દીન સિદ્દીકીએ અભિનય કર્યો હતો. મૂંગી છોકરી તરીકેનો તેણીનો અભિનય પ્રેક્ષકો અને વિવેચકોએ ખૂબ વખાણ્યો હતો અને તેણીને ભારત રત્ન ‘ડૉ. ‘આંબેડકર એવોર્ડ’ સહિત ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો પણ જીત્યા હતા. તેણે ‘કુબૂલ હૈ’ અને ‘લૌટ આઓ ત્રિશા’ જેવા ટીવી શો પણ કર્યા છે.
View this post on Instagram